ETV Bharat / city

Central Government Decision: ગુજરાતના GAS કેડરના 25 અધિકારીઓને IPS તરીકે કરાયા નિયુક્ત - Central Government Decision

કેન્દ્ર સરકારે ગુજરાતના GAS કેડરના 25 પોલીસ અધિકારોને IPS તરીકે નિયુક્ત કરવાનો (Promotion of IPS to Gujarat Police Officers) નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાતને વધુ 25 IPS કક્ષાના અધિકારીઓ મળ્યા છે.

Central Government Decision: ગુજરાતના GAS કેડરના 25 અધિકારીઓને IPS તરીકે કરાયા નિયુક્ત

author img

By

Published : Apr 22, 2022, 8:56 AM IST

Updated : Apr 22, 2022, 9:11 AM IST

ગાંધીનગર: ગુજરાત પોલીસ માટે આજે કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણય (Central Government Decision) કર્યા છે. 11 ફેબ્રુઆરી 2020એ યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ગુજરાતના GAS કેડરના પોલીસ અધિકારીઓને IPS અધિકારી તરીકે નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. આમ, ગુજરાતને વધુ 25 IPS કક્ષાના અધિકારીઓ (Promotion of IPS to Gujarat Police Officers) પ્રાપ્ત થયા છે.

ગુજરાતના GAS કેડરના 25 અધિકારીઓને IPS તરીકે કરાયા નિયુક્ત

આ પણ વાંચો- IPS Transfers in Gujarat : 70 IPSની બદલી, SP અને PIની પણ બદલીઓની વરુણી પણ ફરી

આ અધિકારીઓ બન્યા IPS - મનોહરસિંહ જાડેજા, તેજસકુમાર પટેલ, રાહુલ પટેલ, જયદીપસિંહ જાડેજા, એન્ડ્રુ મેકવાન, હિમાંશુ સોલંકી, વિજય પટેલ, ભગીરથસિંહ જાડેજા, રાજેશ ગઢિયા, પન્ના મોમૈયા, રવિરાજસિંહ જાડેજા, હર્ષદ પટેલ, મુકેશ પટેલ, ચિંતન તેરૈયા, ભગીરથ ગઢવી, ઉમેશ પટેલ, ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, હરેશ દુધાત, હર્ષદ મહેતા, કિશોર બલોલિયા, જયરાજસિંહ વાળા, ચિરાગ પટેલ, પિનાકિન પરમાર, ઋષિકેશ ઉપાધ્યાય.

આ પણ વાંચો- Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી

કેન્દ્ર સરકારે કર્યા સત્તાવાર હુકમ - કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ વિભાગ દ્વારા (Central Government Decision ) ગુજરાત કેડરમાં ખાલી પડેલી IPSની જગ્યા માટે સત્તાવાર ઓર્ડર કરવામાં (Promotion of IPS to Gujarat Police Officers) આવ્યા છે, જેમાં 25 GAS કેડરના પોલીસ અધિકારીઓને IPS તરીકે નિયુક્ત (Promotion of IPS to Gujarat Police Officers) કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધી આ તમામ અધિકારીઓ પ્રમોટી IPS અધિકારી તરીકે કાર્યરત હતા. ત્યારે રાજ્ય સરકારે હવે સત્તાવાર હુકમ કરતા ગુજરાતને વધુ 25 IPS અધિકારીઓ મળ્યા છે.

Last Updated : Apr 22, 2022, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.