ETV Bharat / city

કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં 2 દિવસના ધામાં, મતદાર યાદી સુધારણા વિશે થશે ચર્ચા - Additional Chief Electoral Officer

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ પણ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ (Central Election Commission Officials) રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં 2 દિવસના ધામાં, મતદાર યાદી સુધારણા વિશે થશે ચર્ચા

author img

By

Published : Sep 16, 2022, 9:18 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) માટે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ (Gujarat Election Preparations by Political Parties) શરૂ કરી દેવામાં આવી છે. હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યાંથી એ ચૂંટણી પંચ પણ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર (Gujarat District Collectors) અને તમામ જિલ્લાના પોલીસ (Gujarat District Police) તથા અમદાવાદ, સુરત, બરોડા, જામનગરના પોલીસ કમિશનર પણ હાજર રહેશે. અમદાવાદમાં ખાનગી હોટલમાં આ બેઠકોનો દોર બે દિવસ સુધી યોજાશે.

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના તૈયારીના (Gujarat Assembly Election Preparations) ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની મુલાકાતે (Central Election Commission visit Gujarat) આવનાર છે. અમદાવાદમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક યોજવામાં આવશે. ગુજરાતના તમામ જીલ્લા કલેકટર અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ (Central Election Commission team) મુલાકાત કરવાની છે. આ બેઠક દરમિયાન સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા (System of District Administration) અંગેની સમીક્ષા કરશે.

અંતિમ મતદાર યાદી બાબતે ચર્ચા કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ (Central Election Commission Officials) રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Discuss Reform of Electoral Roll in Ahmedabad) થયો છે. તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે અંતિમ મતદાર યાદી બાબતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે 10 ઓક્ટોબર 2022ની આસપાસ અંતિમ મત યાદી જાહેર કરવામાં આવશે. મતદાર યાદી, મતદાન માટેની તૈયારીઓ વગેરે અંગે પણ સમીક્ષા આ મુલાકાત દરમિયાન કરવામાં આવશે.

ગાંધીનગર કલેક્ટર અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણૂક કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત અગાઉ જ રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યાને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી (Additional Chief Electoral Officer) તરીકે નિમણૂક કરી છે. જ્યારે ગાંધીનગર કલેક્ટર તરીકે ગાંધીનગર DDO ડો. સુરભી ગૌતમને ચાર્જ સોંપાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.