ETV Bharat / city

દહેગામમાં પોલીસે પીછો કરતાં દારુ ભરેલી કાર પલટી, 1નું મોત, 1 ગંભીર - ગાંધીનગર

ગાંધીનગર: ગુજરાતમાં મોટાભાગનો દારૂ વાયા ચિલોડા અને દહેગામ થઈને ઘુસાડવામાં આવે છે. દહેગામ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક કારચાલકે પોલીસને જોતા કારની સ્પિડ વધારી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસને ખબર પડતા ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન કાર પલટી મારી જતા અંદર બેઠેલા એક શખસ મોત થઈ ગયું હતું, જ્યારે એક શખ્સને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gandhinagar
author img

By

Published : Sep 22, 2019, 10:25 AM IST

મળતી માહિતી મુજબ દહેગામમાં આવેલી બાયડ ચોકડી પાસે પોલીસ મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મોડાસા તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો કાર આવી રહી હતી. જેના ચાલકે પોલીસને પેટ્રોલિંગ કરતી જોઈને કારને રીવર્સમાં લઈને હંકારી દીધી હતી. 10 કિલોમીટર સુધી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. ત્યારે રાત્રિના અંધારામાં રોડ ઉપરના ખાડાટેકરા ન દેખાતા દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ધારીસણા પાસે પલટી મારી ગઇ હતી.

દહેગામમાં પોલીસ કાર ચેસિંગમાં દારૂ ભરેલી કાર પલટી, 1નું મોત, 1 ગંભીર

કારમાં 900 બોટલ વિદેશી દારૂ જ્યારે 220 બીયરના ટીન મળી 1,26,400 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના મટુસિંહ ભીખસિંહ રાજપુતનું સ્થળ ઉપર જ મોત થયું હતું. તેમજ ઉદેપુરના સોમા પ્રથાભાઈ મીરાને ગંભીર ઇજાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા પોલીસે તાત્કાલિક એક એમ્બ્યુલન્સને બોલાવી હતી.

કારને ખાડામાંથી બહાર કાઢવા માટે મોડી રાત્રે ક્રેન બોલાવઈ હતી. ઘટનામાં મોટાભાગની દારૂની બોટલો તૂટી ગઈ હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:હેડલાઈન) દહેગામ પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા પલટી મારી, એકનું મોત, એક ગંભીર

ગાંધીનગર,

ગુજરાતમાં મોટાભાગનો દારૂ વાયા ચિલોડા અને વાયા દહેગામ થઈને થઈને અને વાયા દહેગામ થઈને ઘુસાડવામાં આવતો હોય છે હોય છે. ત્યારે દહેગામ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક કારમાં દારૂ ભરીને આવતા ચાલકે પોલીસને જોતા પોલીસને જોતા જોતા ચાલકે પોલીસને જોતા પોલીસને જોતા જોતા કારને પરત ભરત દોડાવી હતી. પોલીસને ખબર પડતા ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો તે દરમિયાન દારૂ ભરેલી કાર પલટી મારી જતા અંદર બેઠેલા એક શખ્સનું મોત થઈ ગયું હતું, જ્યારે એક શખ્સને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.Body:મળતી માહિતી મુજબ દહેગામ માં આવેલી બાયડ ચોકડી પાસે પોલીસ મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મોડાસા તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો કાર નંબર જીજે 2 બીડી 7894 આવી રહી હતી. જેના ચાલકે આગળ પોલીસને પેટ્રોલિંગ કરતી જોઈને કારને રીવર્સમાં લઈને પરત દોડાવી હતી હતી 10 કિલોમીટર સુધી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. ત્યારે રાત્રિના અંધારામાં રોડ ઉપરના ખાડાટેકરા જોવા નહીં મળતા મળતા જોવા નહીં મળતા મળતા દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ધારીસણા પાસે પલટી મારી ગઇ હતી. કારમાં 900 બોટલ વિદેશી દારૂ જ્યારે 220 બીયરના ટીન મળી 1,26,400 દારૂ પકડયો હતો. જેમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના મટુસિંહ ભીખસિંહ રાજપુતનું સ્થળ ઉપર જ મોત થઈ ગયું હતું. જ્યારે અંદર રહેલા અન્ય ઉદેપુરના એક વ્યક્તિ સોમાભાઈ પ્રથા ભાઈ ભાઈ મીરાને ગંભીર ઇજાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાConclusion:દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા જતા પોલીસે તાત્કાલિક એક એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. જ્યારે કારને ખાડામાંથી બહાર કાઢવા માટે મોડી રાત્રે ક્રેન બોલાવવામાં આવી હતી. તેની સાથે દારૂની પેટીઓ ભરી જવા માટે એક ડાલુ પણ બોલાવવામાં આવ્યું પણ બોલાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના બે કલાક સુધી ચાલી હતી. જ્યારે મોટાભાગના દારૂની બોટલો તૂટી ગઈ હતી. આ બનાવને લઇને દહેગામ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.