ETV Bharat / city

Cabinet meeting : તમામ પ્રધાનોને 2 જિલ્લા પ્રવાસ કરવાની સૂચના

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પ્રધાનોને 2 જિલ્લાના પ્રવાસ કરવાની સૂચના આપી છે.

કેબિનેટ બેઠકમાં નિર્ણય :  તમામ પ્રધાનોને 2 જિલ્લા પ્રવાસ કરવાની સૂચના

author img

By

Published : Jun 30, 2021, 6:10 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યો તમામ પ્રધાનોને ટાસ્ક

કોરોના કાળ અને વર્તમાન પરિસ્થિતિમાં લોકોના ફીડબેક મેળવવા અપાઈ સૂચના

આવતી કેબિનેટમાં પ્રવાસ અંગેનો રિપોર્ટ રજૂ કરવો પડશે

ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani)એ આજે કેબિનેટ બેઠક(cabinet meeting)નુ આયોજન કર્યું હતું. આ કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani)એ રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો અને એક ખાસ સુચના આપી છે. જેમાં અવનારી બુધવારની કેબિનેટ બેઠક(cabinet meeting) પહેલા તમામ પ્રધાનો(minister's)એ 2 જિલ્લાની મુલાકાત લઈને રિપોર્ટ જમા કરાવવાની સૂચના અપાઈ હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે.

કોરોના બાદ જનતાનો સર્વે

મહત્વની વાત કરવામાં આવે તો, રાજ્યમાં એપ્રિલ અને મેં મહિના કોરોનાની (corona)બીજી લહેરે ગુજરાતમાં તરખાટ મચાવ્યો હતો, ત્યારે અનેક લોકો ઇન્જેક્શન, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સારવાર માટે વલખા મારી રહ્યા હતા, ત્યારે સરકારની કામગીરી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો

હવે ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ(corona case)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં તમામ જિલ્લામાં પ્રધાનોને પ્રવાસ કરવાની સુચના સાથે જનતાનો રિપોર્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યું છે.

7 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપવો પડશે રિપોર્ટ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 7 જૂનના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ પ્રધાનો કે જે કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનો છે, તેઓએ જિલ્લા પ્રવાસમાં કરેલી કામગીરીનો રિપોર્ટ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani)ને કેબિનેટ બેઠકમાં આપવો પડશે. આ ઉપરાંત જાહેર જનતાનું સરકાર પ્રત્યે કેવું વલણ છે, તે બાબતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (chief minister vijay rupani)અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને (deputy chief minister)ધ્યાન દોરવું પડશે.

પ્રભારી જિલ્લાઓ સિવાય કરવાનો રહેશે પ્રવાસ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી (chief minister vijay rupani)દ્વારા તમામ પ્રધાનો અને અલગ-અલગ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યારે આજની બેઠકમાં રાજ્યના તમામ પ્રધાનોને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવા માટેની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે પ્રધાનોને જે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, તે જિલ્લાઓ સિવાય અન્ય બે જિલ્લાઓમાં પ્રવાસ કરવો પડશે તેવી પણ સૂચના કેબિનેટ બેઠક(cabinet meeting)માં આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.