ETV Bharat / city

Bogus certificate scam: MPHWની ભરતીમાં બોગસ સર્ટીફિકેટ કૌભાંડ - આરોગ્ય વિભાગ

MPHWમાં બોગસ સર્ટિફિકેટ (Certificate of MPHW)કૌભાંડ. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી 70 હજાર રૂપિયા આપીને સર્ટિફિકેટ (Bogus certificate scam )લેવામાં આવ્યા. ગુજરાત બહારની રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,બિહાર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજયોમાંથી 70 હજાર રૂપિયા આપીને બોગસ સર્ટિફિકેટ લાવવામાં આવે છે. આ કામ કરવાવાળા એજન્ટો જ્યારે પણ ભરતી નજીક આવે ત્યારે જ સક્રિય થાય છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

Bogus certificate scam: MPHWની ભરતીમાં બોગસ સર્ટીફિકેટ કૌભાંડ

author img

By

Published : Mar 8, 2022, 9:05 PM IST

ગાંધીનગર: MPHWમાં બોગસ સર્ટિફિકેટ (Certificate of MPHW)કૌભાંડ. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી 70 હજાર રૂપિયા આપીને સર્ટિફિકેટ લેવામાં આવ્યા. વર્ષમાં એકજ વાર બોલાવીને આખા વર્ષની હાજરી અને પેપર લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે.

ગુજરાતમાં ઊર્જા વિભાગની ભરતી કૌભાંડ બાદ ફરી એકવાર MPHW આરોગ્ય ભરતીમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ બહાર આવ્યું

યુવાનેતા યુવરાજસિંહએ જણાવ્યુ હતુ કે,અત્યાર સુધી લેવાયેલી વિભાગની MPHW (multipurpose health worker) તથા અન્ય ભરતી 2012,2014,2015,2017 અને તાજેતર લેવાયેલી VMC, JMC,RMC,GMC,BMC,AMCની આરોગ્ય વિભાગની (Department of Health) લેવાયેલી તમામ ભરતીમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે ગ્રામ સેવક, પશુધન નિરીક્ષક (Livestock Inspector),લેબ ટેક તથા મેડિકલ ઓફિસરની જેવી તમામ ભરતીમાં પણ બોગસ સર્ટીફીકેટનું કૌભાંડ થયાની આશંકા.

આ પણ વાંચો: કચ્છમાંથી બોગસ PUCનું કૌભાંડ ઝડપાયું

MPHWનું સર્ટિફિકેટ 70 હજારમાં આપવામાં આવે છે :યુવરાજસિંહ

MPHW માટેનો કોર્સ રેગ્યુલર કરવામાં આવેતો એક વર્ષનો હોય છે. જેમાં મેડિકલ સાથે સંકળાયેલા પ્રોફેસર ભણાવતા હોય છે. બોગસ સર્ટિફિલેટના કોઈ પણ વિદ્યાર્થીને ભણાવવામાં આવતું નથી. અને ગુજરાત બહારની રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,બિહાર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજયોમાંથી 70 હજાર રૂપિયા આપીને બોગસ સર્ટિફિકેટ લાવવામાં આવે છે. આમ આ રાજ્યોની યુનિવર્સિટી દ્વારા માત્ર એક જ વાર બોલાવીને તેમની આંખ વર્ષની હાજરી અને એક વર્ગમાં બેસાડીને પેપર લખાવી દેવામાં આવે છે.આ કામ કરવાવાળા એજન્ટો જ્યારે પણ ભરતી નજીક આવે ત્યારે જ સક્રિય થાય છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મેડિકલ સ્ટુડન્ટને ‘ચરક’ શપથ લેવાનું ફરમાન, IMA ગુજરાતને હજુ પરિપત્ર મળ્યો નથી

ગુજરાતમાં આવા બોગસ સર્ટીફીકેટ વેપાર કરનાર લોકો અસંખ્ય છે

જેમાની એક બોગસ સર્ટીફીકેટ આપનારી લૉર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ રામેશભાઈ પટેલ હજારો વિદ્યાર્થીને ફ્રોડ સર્ટિફિકેટ આપ્યું છે. જે એક સર્ટિફિકેટ માટે 70 હજારની વસૂલી કરવામાં આવી હતી આ બોગસ સર્ટિફિકેટથી પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની અધ્યક્ષતામાં પરીક્ષા પાસ કરીને સરકારી જગ્યામાં ફરજ બજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.