ETV Bharat / city

BJP Preparations For Election : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભાજપના લોકસંપર્કના કાર્યક્રમો તૈયાર - PM Modi visits Gujarat

કમલમમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેબિનેટપ્રધાનો અને ભાજપના હોદ્દેદારોની(BJP Meeting in Kamlam) હાજરી હતી તેવી આ બેઠકમાં (BJP Preparations For Election) શેની રૂપરેખા નક્કી કરાઈ છે તે જાણવા ક્લિક કરો.

BJP Preparations For Election : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભાજપના લોકસંપર્કના કાર્યક્રમો તૈયાર

author img

By

Published : Feb 23, 2022, 7:42 PM IST

ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કારોબારીની બેઠક (BJP Meeting in Kamlam) યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાનો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા (BJP Preparations For Election) નક્કી કરાઈ છે.

ગુજરાતના સંતોને કાશી અને અયોધ્યાની યાત્રા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું

ગુજરાત ઉપર ફોકસ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ (Gujarat Assembly Elections 2022 ) નજીક આવી રહી છે. આગામી 10 માર્ચે દેશના 05 રાજ્યોના ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ઉપર ફોકસ કરશે. આગામી સમયમાં યોજાનાર ડીફેન્સ એક્સપોમાં આવવા માટે (PM Modi visits Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ સુરત અને નડાબેટની મુલાકાત લઈ શકે છે.

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ડાયરા અને સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવશે

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના

સંતોને કાશી અને અયોધ્યાની યાત્રા કરાવશે

ગુજરાતના સંતોને કાશી અને અયોધ્યાની યાત્રા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ડાયરા અને સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવશે. સાથે જ સફાઈ અભિયાન પણ કરવામાં આવશે. ભાજપના કાર્યકરો માઈક્રો ડોનેશન અભિયાન ચલાવશે. આમ ભાજપે આગામી ચૂંટણી સુધી લોકો સાથે સીધો સંપર્ક થઇ શકે તેવા કાર્યક્રમ (BJP Preparations For Election) નક્કી કરી લીધાં છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસ અને આપના અસંતુષ્ટ નેતાઓ કેમ ભાજપમાં જોડાઇ રહ્યા છે ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.