ETV Bharat / city

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17માં મુખ્યપ્રધાન પદના શપથ કર્યા ગ્રહણ - ગુજરાતના 17માં મુખ્યપ્રધાન પદના શપથ કર્યા ગ્રહણ

ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે સવારે ઘરે પૂજા કરી, સ્વામિનારાયણ મંદિર અને સાંઇબાબાના મંદિરે દર્શન કરી ગાંધીનગર રાજભવન ખાતે શપથ ગ્રહણ કરવા પહોંચ્યા હતા. આ શપથ વિધી દરમિયાન શપથવિધી દરમિયાન અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17માં મુખ્યપ્રધાન પદના શપથ કર્યા ગ્રહણ

author img

By

Published : Sep 13, 2021, 3:30 PM IST

Updated : Sep 13, 2021, 3:38 PM IST

  • નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી
  • ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા
  • શપથ લીધા બાદ તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા ગયા હતા

ન્યૂઝ ડેસ્ક- ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે, ત્યારે સવારે ઘરે પૂજા કરી, સ્વામિનારાયણ મંદિર અને સાંઇબાબાના મંદિરે દર્શન કરી ગાંધીનગર રાજભવન ખાતે શપથ ગ્રહણ કરવા પહોંચ્યા હતા. આજે ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, અમિત શાહ સહિત ભાજપ શાસિત 4 રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, મનોહર ખટ્ટર, પ્રમોદ સાવંત, બસવરાજ બોમ્મઇ હાજર રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17માં મુખ્યપ્રધાન પદના શપથ કર્યા ગ્રહણ

વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી તેમને શુભેચ્છા પાઠવી

આ સિવાય સાંસદો અને ધારાસભ્યો પણ શપથ વિધી દરમિયાન હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા ગયા હતા. શપથ વિધી દરમિયાન ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ હાજર રહ્યો હતો. નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.

  • Congratulations to Bhupendra Bhai on taking oath as CM of Gujarat. I have known him for years and have seen his exemplary work, be it in the BJP Organisation or in civic administration and community service. He will certainly enrich Gujarat’s growth trajectory. @Bhupendrapbjp

    — Narendra Modi (@narendramodi) September 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં જ કાર્યકરો અને સ્થાનિક લોકો ખુશ થઇ ગયા

નવા મુખ્યપ્રધાન તરકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં જ કાર્યકરો અને સ્થાનિક લોકો ખુશ થઇ ગયા હતા. ઘાટલોડિયામાં ઠેર-ઠેર તેમના પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા. આ સાથે ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતા. શપથ વિધી દરમિયાન રાજભવન ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયા હતા. આજે સવારથી જ રાજ્ના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવવા લોકોની ભીડ જામી હતી. સવારથી જ તેમના ઘરની બહાર લોકો ઉમટી પડ્યા હતા.

Last Updated : Sep 13, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.