ETV Bharat / city

પોલીસ જવાનોને ગ્રેડ પે માટે એફિડેવિટ કરવાની રહેશે નહી, ગૃહ વિભાગે નવો ઠરાવ કર્યો - Resentment among Gujarat police personnel

ગુજરાત રાજ્યે પોલીસ જવાનોની ગ્રેડ પે વધારાની માંગ સ્વીકારી હતી, પણ તેના માટે એફિડેવિટ કરવાની હતી. પણ આ મુદ્દે વિરોધ થતાં હવે રાજ્ય સરકારના ગૃહ વિભાગે નવો ઠરાવ કરીને સુધારો કર્યો છે. હવે ગ્રેડ પે માટે એફિડેવિટ જરૂરી ન હોવાની જાહેરાત સત્તાવાર કરવામાં આવી છે. Financial Package for the Police, Demand increase pay allowance for Gujarat police, Police Grade Pay rise

પોલીસ જવાનોને આર્થિક પેકેજ લેવા સરકારની પાછીપાની, હું તમારો સાથ આપીશ: અરવિંદ કેજરીવાલ

author img

By

Published : Sep 13, 2022, 3:36 PM IST

Updated : Sep 13, 2022, 4:49 PM IST

ગાંધીનગર રાજ્યના પોલીસ જવાનોએ તેમના પગાર ભથ્થામાં વધારો થાય તેને ધ્યાનમાં લઈને ગ્રેડ પેની માંગ કરવામાં આવી હતી. જે અનેક મહિનાઓ સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે પોલીસના ગ્રેડ પે વધારવાની ગેરંટી (AAP Guaranteed to increase your grade pay) આપી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે 14 ઓગસ્ટ 2022ના રોજ સુરતમાં આર્થિક પેકેજની જાહેરાત કરી (Economic package announce in Surat) હતી. ત્યારબાદ જે પોલીસ કર્મચારીઓને આર્થિક પેકેજ લેવું હોય તેવા તમામ કર્મચારીઓએ એફિડેવિટ કરવાની ફરજ પાડી હતી.

  • गुजरात पुलिस से मेरा निवेदन -

    आपके ग्रेड पे और अन्य सभी मुद्दों पर मैंने आपका साथ दिया। हमारी सरकार बनने के बाद हम पक्का लागू करेंगे। हम आपके साथ हैं

    बस दो महीने बचे हैं। भाजपा वाले आपको कोई ग़लत काम करने को बोलें तो मना कर दो। डरो मत

    भाजपा जा रही है, आम आदमी पार्टी आ रही है

    — Arvind Kejriwal (@ArvindKejriwal) September 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એફિડેવિટનો વિરોધ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન (Home Minister of Gujarat State) હર્ષ સંઘવીએ બાબતે અગાઉ નિવેદન આપ્યું હતું. નાણાં વિભાગના કાયદા અનુસાર એફિડેવિટ લેવામાં આવી રહી છે, પરંતુ આ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવશે. જ્યારે એફિડેવિટના મામલે પોલીસ કર્મચારીઓમાં રોષ (Resentment among Gujarat police personnel) ફેલાયો હતો. કોઈપણ કર્મચારીઓએ એફિડેવિટ આપ્યું ન હતું. આર્થિક ભથ્થામાં જતા કરવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આર્થિક પેકેજ માટે એફિડેવિટ જરૂરી ન હોવાની જાહેરાત સત્તાવાર કરવામાં આવી છે.

પોલીસ પરિવાર દ્વારા કરાયું આંદોલન પોલીસ પરિવાર દ્વારા પોલીસના જવાનોની આર્થિક રીતે સમૃદ્ધ થાય તેને ધ્યાનમાં લઈને પરિવારજનો દ્વારા આંદોલન (Agitation for grade pay of policemen) કરવામાં આવ્યું હતું. જ્યારે તમામ જિલ્લાઓમાં આંદોલન શરૂ કર્યા બાદ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં પણ મોટું આંદોલન અને સંમેલન પોલીસ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે સરકારે એક કમિટીની રચના કરીને આંદોલન સમેટાઈ અને પોલીસ જવાનોને આર્થિક રીતે ફાયદો થાય તે રીતેનું આયોજન કર્યું હતું.

પોલીસ જવાનોને કેજરીવાલની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા પોલીસ જવાનોને ગ્રેડ પેમાં વધારો થાય તે માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. હવે તે પેકેજ માટે એફિડેવીટની પણ જરૂર નહીં હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરીથી પોલીસ જવાનોને ગેરંટી આપી હતી કે, હું ગુજરાત પોલીસને નિવેદન આપું છું કે આપના ગ્રેડ પે અને અન્ય તમામ મુદ્દાઓ પર હું તમારો સાથ આપીશ. અમારી સરકાર ગુજરાતમાં બનશે ત્યારે તાત્કાલિક ધોરણે ગ્રેડ પે લાગુ કરવામાં આવશે. અત્યારે તમે અમારો સાથ આપો. બસ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જ બાકી છે. જ્યારે ભાજપ કોઈ ખોટું કામ કરવાનું કહે તો ના પાડી દેજો અને ડરશો નહીં.

Last Updated : Sep 13, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.