ETV Bharat / city

Amit Shah Virtual Presence 2021 : ગાંધીનગરમાં 14 બગીચા અને 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલી હાજર રહી ગાંધીનગરમાં 14 બગીચાઓ અને પ્રાથમિક કેન્દ્રોનું ઉદઘાટન કર્યું હતું. ગાંધીનગરના રાયસણમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે નવા પ્રકલ્પોને લોકાર્પિત (Amit Shah Virtual Presence 2021) કરાયાં હતાં.

Amit Shah Virtual Presence 2021 : ગાંધીનગરમાં 14 બગીચા અને 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું
Amit Shah Virtual Presence 2021 : ગાંધીનગરમાં 14 બગીચા અને 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું
author img

By

Published : Dec 29, 2021, 7:39 PM IST

ગાંધીનગર- કેન્દ્રીય ગૃહપ્રધાને ગાંધીનગરના તેમના મત વિસ્તારમાં 14 બગીચાઓ અને પ્રાથમિક કેન્દ્રોનું વચ્યુઅલી ઉદઘાટન (Amit Shah Virtual Presence 2021)કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમતે સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે વિવિધ ઉદઘાટનો (Amit Shah Virtual Presence In Gandhinagar) આજે ગાંધીનગર રાયસણ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે કરાયા હતા. આ નિમિતે મુખ્યપ્રધાન રાયસણ ખાતે હાજર રહ્યાં હતાં.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ હાજરી આપી

ગાંધીનગર રાયસણ (Amit Shah Virtual Presence In Gandhinagar) ખાતેના ગુડાના હોલમાં 14 બગીચાઓનું લોકર્પણ, સાથે 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ 34.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 468 રહેણાંક એકમોનું ઉદઘાટન (Amit Shah Virtual Presence 2021) કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌના સાથ સૌના વિકાસની સફળતા એ સુશાસન

આ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 25મી ડિસેમ્બરથી સુશાસન સપ્તાહનું આયોજન થયું છે. દેશને સ્વરાજ મળ્યું પરંતુ ગુડ ગવર્નન્સ હવે મળ્યું છે. સૌના સાથ સૌના વિકાસની સફળતા એ સુશાસન છે. વિકાસ સિવાય કોઈ વાત નહીં એ જ આપણો સફળ મંત્ર છે. વડાપ્રધાન અને ગૃહપ્રધાને વિકાસના કામોની (Inauguration of gardens and primary health centers in gandhinagar) ભેટ આપી છે.

આખા ભારતમાં 25થી 31 તારીખ સુધી સુશાસન તરીકે ઉજવવામાં આવશે

અમિત શાહે (Amit Shah Virtual Presence 2021) કહ્યું કે, આખા ભારતમાં 25થી 31 તારીખ સુધી સુશાસન દિવસ ઉજવવામાં આવશે. આઝાદી મળી પરંતુ સુરાજ નહોતું મળ્યું. સુશાનની કલ્પના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઇ છે. સમગ્ર દેશમાં ગુજરાત તંદુરસ્ત સ્પર્ધામાં નંબર વન છે. ઇકોનોમિકલ ક્ષેત્રે, સંશાધનનોની ઉપયોગિતા અને સમાજ કલ્યાણ વગેરેમાં ગુજરાત હંમેશા આગળ રહ્યું છે. કોરોના કાળમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવા 1261 કરોડના કામો (Amit Shah Virtual Presence In Gandhinagar) પૂર્ણ થયા છે. અન્ય કામો પણ ચાલી રહ્યા છે. કોરોના રૂપ બદલે છે અને ફરીથી પગ પેસારો કરી રહ્યો છે પરંતુ આપણે નિયમોનું પાલન કરવું પડશે. કોરોના વેક્સિનના બન્ને ડોઝ પૂર્ણ રીતે લઈ 100 ટકા વેક્સિન લેવી જરૂરી છે. કેમ કે વેક્સિન એ કોરોના સામે જરૂરી છે.

આ પણ વાંચોઃ LIVE : ગાંધીનગરમાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલાન્યાસ

મહિલાઓને સેફ્ટી મળે તે બાબતે ગુજરાત નંબર વન રહે તેવા પ્રયાસો કરાશે

હર્ષ સંઘવીએ કહ્યું કે, ડાંગથી લઈને કચ્છ જિલ્લા સુધી આ પ્રકારના કાર્યક્રમો થયા છે. મહિલાઓની સેફટીમાં ગુજરાત નંબર વન રહે તે જરૂરી છે. પોકસોનો નિયમ જે લવાયો હતો એપ્રિલ મહિનામાં જે બાળકી પર સુરતમાં રેપ થયો હતો. રેપિસ્ટને (Statement of Harsh Sanghvi's Hazira case verdict) આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. દેશમાં આ પ્રકારે ગુનેગારો વિરુદ્ધ કાયદાનો અમલ કરી મહિલાઓને સેફ્ટી મળે તે બાબતે ગુજરાત નંબર વન રહે તેવા પ્રયાસો કરાશે.

હર્ષ સંઘવીએ 31 ડીસેમ્બર અને દુષ્કર્મ કેસ ચૂકાદા અંગે નિવેદન આપ્યું હતું

આ પણ વાંચોઃ Ahmedabad Bridge Visuals: અમદાવાદના SG હાઈવે પર નવનિર્મિત બ્રિજના અદભૂત દ્રશ્યો નિહાળો

આગામી બેઠકમાં 31 ડીસેમ્બરને લઈને નિર્ણય લેવાશે

તેમણે વધુમાં જણાવ્યું કે, 31 ડીસેમ્બર (Harsh Sanghvi's statement on 31st December Celebration) આવી રહી છે. લોકો 31 ડીસેમ્બર લોકો સારી રીતે મનાવે પરંતુ કોરોના ન વધે તેને લઈને તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. આગામી બેઠકમાં અમે 31 ડીસેમ્બરને લઈને નિર્ણય લઇશું. કઈ રીતે ઉજવણી કરવી આ ઉપરાંત કોરોના વધે છે જેથી નેતા હોય કે સામાન્ય નાગરિક દરેક સરખા છે. દરેકે નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.