ETV Bharat / city

ટેકાના ભાવે 8352.21 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા - ગાંધીનગર સમાચાર

ગાંધીનગર: કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી હતી, પરંતુ સોમવારથી ફરીથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જેમાં રાજ્યના કુલ 144થી વધુ સેન્ટરો ઉપર રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવી શરૂ કરી છે. જેમાં ત્રીજા દિવસે 8352.21 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.

મગફળી
author img

By

Published : Nov 21, 2019, 12:03 AM IST

રાજ્યમાં ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. જેમાં ત્રીજા દિવસે ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

ત્રીજા દિવસે રાજ્યમાં કુલ 26 જિલ્લાના 105 તાલુકામાંથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં, 4,137 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોની મગફળીમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવાના કારણે મગફળીને રિજેક્ટ પણ કરવામાં આવી છે. ખેડૂતોને રિજેક્ટ કરેલી મગફળીના વેચાણ કરવા માટે પણ સમય આપવામાં આવશે.

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી

ત્રીજા દિવસના અંતે સૌથી વધુ મગફળીનું વેચાણ જામનગરમાં થયું છે. અને તેની સાથે જ બુધવારે કુલ 8352.21 મેટ્રિક ટન મગફળીનીની ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ 4.25 કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવવા પાત્ર રહેશે. જ્યારે 325 મેટ્રિક ટન મગફળી ભેજના કારણે રિજેક્ટ કરવામાં આવી છે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી હતી પરંતુ સોમવારથી ફરીથી રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરી છે જેમાં રાજ્યના કુલ ૧૪૪ થી વધુ સેન્ટરો ઉપર રાજ્ય સરકારે ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ની ખરીદી શરૂ કરી છે જેમાં ત્રીજા દિવસે 8352.21 મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે.
Body:આ બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે જેમાં ત્રીજા દિવસે સારો એવો રિસ્પોન્સ ખેડૂતો તરફથી જોવા મળ્યો છે ત્રીજા દિવસે રાજ્યમાં કુલ ૨૬ જિલ્લાના 105 તાલુકામાંથી મગફળીની ખરીદી કરવામાં આવી છે જેમાં 4137 ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોની મગફળીને રિજેક્ટ પણ કરવામાં આવી છે જેનું મુખ્ય કારણ મગફળીમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવાના કારણે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને આ મગફળીને વેચાણ કરવા માટેનો પણ સમય આપવામાં આવશે અત્યારે હજી વધુ ૧૫ દિવસની પણ ફાળવણી રાજ્ય સરકારે કરી છે.

બાઈટ.... જયેશ રાદદિયા.. કેબિનેટપ્રધાનConclusion:આમ આજે ત્રીજા દિવસના અંતે સૌથી વધુ મગફળી નું વેચાણ જામનગરના 700 ખેડૂતોએ કર્યુ હતું જ્યારે આજે કુલ 8352.21 મેટ્રિક ટન મગફળીનીની ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ 4.25 કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવવા પાત્ર રહેશે. જ્યારે 325 મેટ્રિક ટન મગફળી ભેજના કારણે રિજેક્ટ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.