ETV Bharat / city

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન : રાજ્ય સરકારે 700 કરોડની સહાય જાહેર કરી

ગાંધીનગર : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓ અને તાલુકામાં વરસાદ પડયો હતો, જેના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન થયા હોવાની પણ વાત રાજ્ય સરકારે કબૂલી હતી તેને લઈને ખેડૂતોને સહાય મળી રહે તે માટે ખાસ સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેડૂતોને થયેલા નુકસાન સામે રૂપિયા ૭૦૦ કરોડની સહાય જાહેર કરી છે.

author img

By

Published : Nov 13, 2019, 6:35 PM IST

Updated : Nov 13, 2019, 7:04 PM IST

રાજ્ય સરકારે 700 કરોડની સહાય જાહેર કરી

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી અનેક જિલ્લામાં 2 થી 5 ઇંચ સુધી કમોસમી વરસાદ થયો હતો. વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાક સહિત અનેક જગ્યા ઉપર નુકસાન થયું હતું જે નુકસાનને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની પણ જાહેરાત કરી હતી, જેમાં રાજ્ય સરકારે સાત દિવસની અંદર સર્વે પૂર્ણ કરીને અત્યાર સુધીમાં પાંચ લાખ હેકટર જેટલી જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન : રાજ્ય સરકારે 700 કરોડની સહાય જાહેર કરી

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોની જમીનનો સર્વે કરવામાં આવ્યો છે. તે એસ ડી આર એફના નિયમ પ્રમાણે તમામ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જ્યારે આ સર્વેમા લીધેલા હોય તેવા ખેડુતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એસ ડી આર એફના નિયમ મુજબ પિયત જમીનમાં એક હેકટરે 13,500, બિન પિયત જમીનમાં 6800 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. કુલ 700 કરોડનું પેકેજ જાહેર થવાથી કુલ 2 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. જ્યારે પાક વીમા યોજનાથી અલગ સહાય આપવામાં આવશે. સંસ્થાઓ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગત વર્ષે પણ રાજ્ય સરકારે ખેડૂતોને પૈસા આપ્યા નથી. તેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે 2600 કરોડના પાક વિમા ચૂકવ્યા છે.

જ્યારે કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ કરી હતી. જે હવે 18 નવેમ્બરના રોજથી ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં અને તાલુકામાં વરસાદ પડયો હતો જેના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન થયા હોવાની પણ વાત રાજ્ય સરકારે કબૂલી હતી તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને સહાય મળી રહે તે માટે ખાસ સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી જેને લઈને આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ખેડૂતોને થયેલ નુક્શાનમાં રૂપિયા ૭૦૦ કરોડની સહાય જાહેર કરી છે...

Body:નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 29 ઓક્ટોબર થી 8 નવેમ્બર સુધી અનેક જિલ્લામાં 2 થી 5 ઇંચ સુધી કમોસમી વરસાદ થયો હતો. વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાક સહિત અનેક જગ્યા ઉપર નુકસાન થયું હતું જે નુકશાનને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની પણ જાહેરાત કરી હતી જેમાં રાજ્ય સરકારે સાત દિવસની અંદર સર્વે પૂર્ણ કરીને અત્યાર સુધીમાં પાંચ લાખ હેકટર જેટલી જમીનનો સરવે પૂર્ણ કરવામાં આવ્યો છે,

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોની જમીનના સરવે કરવામાં આવ્યો છે તે એસ ડી આર એફ ના નિયમ પ્રમાણે તમામ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જ્યારે આ સર્વે મા લીધેલ હોય તેવા ખેડુતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એસડીઆરએફ ના નિયમ મુજબ પ્રમાણે પિયત જમીનમાં એક હેકટરે 13,500, બિન પિયત જમીનમાં 6800 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. કુલ 700 કરોડ નું પેકેજ જાહેર થવાથી કુલ 2 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. જ્યારે પાક વીમા યોજના થી અલગ સહાય આપવામાં આવશે. જ્યારે અને સંસ્થાઓ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગત વર્ષે પણ રાજ્ય સરકારે અભિમાન ના પૈસા ખેડૂતને આપ્યા નથી તેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે 2600 કરોડ ના પાક વિમા ચૂકવ્યા છે.

બાઈટ... નીતિન પટેલ નાયબમુખ્યપ્રધાન

Conclusion:જ્યારે કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ કરી હતી જે હવે 18 નવેમ્બરના રોજ થી ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી..
Last Updated : Nov 13, 2019, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.