ETV Bharat / city

ગાંધીનગરમાં 1500 રેમડેસિવિર ઉપલબ્ધ

author img

By

Published : Apr 5, 2021, 7:14 PM IST

રેમડેસિવિર મામલે ગાંધીનગર જિલ્લાના કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, અહીં રેમડેસિવિરની માત્રા 1,500 છે જે પૂરતી છે. 300 બેડની સંખ્યા વધારીને 1,300 કરવામાં આવશે.

રેમડેસિવિર ગાંધીનગરમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

  • રેમડેસિવિર ગાંધીનગરમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
  • 300 બેડ બીજા વધારવામાં આવશે
  • 11-વોર્ડમાં 5 RO નીમવામાં આવ્યા

ગાંધીનગર: રેમડેસિવિરની અછત સર્જાઈ છે તે મામલે ગાંધીનગરમાં પૂરતા ઇન્જેક્શનની માત્રા છે તેવું ગાંધીનગરના ક્લેક્ટર કુલદીપ આર્યાએ કહ્યું હતું. તેમને એ પણ કહ્યું હતું કે, નવા બેડ પણ કોરોના કેસને જોતા વધારવામાં આવશે. તેવું તેમને જણાવ્યું હતું.

300 બેડ બીજા વધારવામાં આવશે

આ પણ વાંચો: વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી

ખાનગી હોસ્પિટલમાં બીજા બેડ વધારાશે

અત્યારે 1,000 બેડ ઉપલબ્ધ છે, ત્યારે અન્ય બીજા 300 બેડ પણ વધારવામાં આવશે એટલે ટોટલ જિલ્લામાં 1,300 બેડ કરવામાં આવશે. ગાંધીનગર કોવિડ સ્થિતિને લઈને ગાંધીનગર કલેક્ટરની મુખ્ય સચિવ સાથે બેઠક પણ હતી. તેમને આ મામલે કહ્યું કે, ગાંધીનગર જિલ્લામાં રેમડેસિવિર ઇજેક્શનનો પૂરતો જથ્થો સરકારી હોસ્પિટલમાં 1000 ઇજેક્શનનો ઉપલબ્ધ છે. બીજા 500 ઇન્જેક્શનનો જથ્થો પણ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે સૌરાષ્ટ્રમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત

રેલીઓ સરઘસ માટે પરમિશન લેવી જરૂરી

સ્ટેટ ઇલેક્શન કમિશનની જે સૂચના છે તેનું પાલન કરવાનું રહેશે. તમામ લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે. મહાનગરપાલીકાના 11-વોર્ડમાં પાંચ RO નીમવામાં આવ્યા છે. રેલીઓ, સરઘસ માટે પરમિશન લેવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.