ETV Bharat / city

Corona in Gandhinagar: GNLUમાં વધુ 15 વિદ્યાર્થી પોઝિટિવ આવતા શૈક્ષણિક કાર્ય બંધ - Corona Case at National Law University

ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં વધુ 15 વિધાર્થીઓ કોરોના (Corona in Gandhinagar) પોઝિટિવ આવતા ફફળાટ ફેલાયો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને રાજ્યની તમામ યુનિવર્સીટીઓને (Students Corona Positive in GNLU) ખાસ સુચના આપવામાં આવી છે.

Corona in Gandhinagar: GNLUમાં વધુ 15 વિદ્યાર્થી પોઝિટિવ આવતા શૈક્ષણિક કાર્ય બંધ

author img

By

Published : Apr 11, 2022, 9:48 AM IST

ગાંધીનગર : ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 9 એપ્રિલના રોજ 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના (Corona in Gandhinagar) પોઝિટિવ આવ્યા છે ત્યારે 10 એપ્રિલના રોજ વધુ 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ (Corona Update in Gujarat) આવ્યા છે. તેને લઈને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ લો યુનિવર્સિટી માઈક્રો કન્ટેન્ટ ઝોનમાં ફેરવવામાં આવી છે. નેશનલ લો યુનિવર્સિટીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સતત દેખરેખ હેઠળ તમામ વિદ્યાર્થીઓનું સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને ટેસ્ટીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Corona In Gandhinagar: GNLU કેમ્પસ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, 35 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન

આરોગ્ય વિભાગના ધામા - યુનિવર્સિટીમાં 53 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા બાદથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારના અધિકારીઓએ નેશનલ લો યુનિવર્સિટી ખાતે ધામા નાખ્યા હતા. અને તાત્કાલિક ધોરણે નેશનલ લો યુનિવર્સિટી (Students Corona Positive in GNLU) અને માઈક્રો કન્ટેન્ટ ઝોનમાં ફેરવી નાંખવામાં આવી છે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો જેટલા પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. તેમને હોસ્ટેલમાં એક અલગ રૂમમાં જ વિદ્યાર્થીઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : XE Corona Variant in Gujarat : વડોદરામાં Corona XEનો નોંધાયો પ્રથમ કેસ, રિપોર્ટ આવે તે પહેલાં દર્દી થયો ફરાર

તમામ યુનિવર્સિટીમાં અપાઈ સૂચના - ગાંધીનગર રાયસણ ખાતે આવેલા નેશનલ લો યુનિવર્સિટીમાં (Corona Case at National Law University) એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યમાં આરોગ્યતંત્ર અચાનક જાગ્યું છે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. અને કોરોનાનું પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં પાલન થાય તે બાબતની કડક સૂચના પણ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.