ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજારને પાર થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1190 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 91329 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1193 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં કોવિડ-19ના નવા 1190 કેસ, ડિસ્ચાર્જ 1193, કુલ કેસ 91329 - ગુજરાત કોરોના અપડેટ
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજારને પાર થયો છે. ત્યારે 24 કલાકમાં વધુ 1190 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.