ETV Bharat / city

'મહા' વાવાઝોડાને લઈ દીવ પ્રશાસન બન્યું વેગવંતુ - દીવ જિલ્લા પ્રસાશન વેગવંતુ

દીવ: સંભવિત 'મહા' વાવાઝોડાની અસરને લઈ દીવ જિલ્લા પ્રસાશન વેગવંતુ બન્યું છે. જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહીં ખેડવા તેમજ દરિયામાં પ્રવાસીઓનો પ્રવેશ અટકાવવા માટેના પ્રતિબંધાત્મક આદેશો આપવામાં આવ્યા છે.

દરિયો ન ખેડવા સૂચના
author img

By

Published : Nov 4, 2019, 5:58 PM IST

સંભવિત 'મહા' વાવાઝોડાને લઈને દીવ જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા આગમ ચેતીના ભાગરૂપે સમગ્ર દીવ પ્રદેશમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આગામી 6 અને 7 તારીખ સવાર સુધીમાં વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજે દીવ કલેકટર સલોની રાય દ્વારા માછીમારોને દરિયામાં નહીં જવા તેમજ બોટને સુરક્ષિત બંદર પર રાખવાની સૂચનાઓ આપાવામાં આવી છે.

'મહા' વાવાઝોડાને લઈ દીવ પ્રશાસન બન્યું વેગવંતુ

સાથે જ કલેક્ટર દ્વારા દીવમાં આવતા પ્રવાસીઓને દરિયામાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા 'મહા' વાવાઝોડાને લઈને જે પ્રકારે ચેતવણી આપવામાં આવી રહીં છે તેને ધ્યાનમાં રાખી પ્રસાશન દ્વારા તકેદારી રાખવામાં આવી રહીં છે.

Intro:વાવાઝોડાની સંભવિત અસરોને લઈને કલેકટર દ્વારા લોકો અને માછીમારોને કર્યા સંચેત Body:સંભવિત મહા વાવાઝોડાની અસરોને લઈને દીવ જિલ્લા પ્રશાશન બન્યું વેગ્વનતુ જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ દીવ આવતા પ્રસીઓને દરિયામાં પ્રવેશ અટકાવવા માટેના પ્રતિબંધાત્મક આદેશો આપ્યા છે

સંભવિત મહા વાવાઝોડાને લઈને દીવ જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા આગમ ચેતીના ભાગરૂપે સમગ્ર દીવ પ્રદેશમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે આગામી 6ઠી તારીખની રાત્રિ થી 7મી તારીખ સવાર સુધીના કોઈ પણ સમયે મહા નામનું વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે જેના ભાગ રૂપે આજે દીવ કલેકટર સલોની રાય દ્વારા માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ બોટને સુરક્ષિત બંદર પર રાખવાની સૂચનાઓ આપી છે તેમજ દીવમાં આવતા પ્રવાસીઓને દરિયામાં ન્હાવવા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે હાલ હવામાન વિભાગ દ્વારા મહા વાવાઝોડાને લઈને જે પ્રકારે ચેતવણી આપવામાં આવી રહી છે તેને લઈને પ્રસાશન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ હાલ દીવનો દરિયો સંપૂર્ણ શાંત જોવા મળી રહ્યો છે જેને લઈને પ્રશાસન પણ રાહતનો અનુભવ કરી રહી છે

બાઈટ - 01 સલોની રાય જિલ્લા કલેકટર દીવ

બાઈટ - 02 કેનીલ પ્રવાસી દીવ Conclusion:વાવાઝોડાની અસરોને ખાળવા કલેકટર દ્વારા પ્રતિ બંધાત્મક સહિત સાવચેતીના પગલાં ભરવા માટે અધિકારીઓને કરાયા આદેશો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.