ETV Bharat / city

દીવમાં 'મહા' વાવાઝોડા સામે લડવા NDRFની 2 ટીમ તૈયાર - દીવનો દરિયા કિનારો

દીવ: સંઘ પ્રદેશથી લઈને પોરબંદર સુધીના દરિયાઈ વિસ્તારમાં 'મહા' વાવાઝોડું ત્રાટકી શકે છે. જેને લઇને સંઘ પ્રદેશ દીવમાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વધારાની 3 ટીમ મંગળવાર રાત્રી સુધી આવી શકે છે.

દીવમાં 'મહા' વાવાઝોડા સામે લડવા NDRFની 2 ટીમ તૈયાર
author img

By

Published : Nov 5, 2019, 11:42 PM IST

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું 'મહા' નામનું વાવાઝોડું દરિયાઈ તટ પર આગામી ગુરુવાર સુધીમાં ત્રાટકી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સંભવિત વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર ત્રાટકે તો ખૂબ મોટા પાયે નુકસાન થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

દીવમાં 'મહા' વાવાઝોડા સામે લડવા NDRFની 2 ટીમ તૈયાર

વાવાઝોડાને લઈને આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેને લઇને સંઘ પ્રદેશ દીવમાં NDRFની બે ટીમના 50 કમાન્ડો આવી પહોંચ્યા છે. જ્યારે અન્ય ત્રણ ટીમના 75 કમાન્ડો મંગળવાર સાંજ સુધીમાં પહોંચી શકે છે. કમાન્ડોને દીવના વિવિધ વિસ્તારો પર રેસ્ક્યૂ માટે મોકલવામાં આવશે.

Intro:સંભાવિત મહા વાવાઝોડાને લઈને એમ ડી આર એફ ની બે ટીમ દીવમાં તહેનાત Body:હાલ દિવથી લઈને પોરબંદર સુધીના દરિયાઈ વિસ્તારમાં મહા નામનો વાવાઝોડું ત્રાટકી શકે છે જેને લઇને સંઘ પ્રદેશ દીવમાં એન.ડી.આર.એફ ની બે ટીમો આવી પહોંચી છે અન્ય ત્રણ ટીમો આજ રાત્રિ સુધીમાં દીવ પહોંચે છે તેવી શક્યતાઓ છે ટીમના સભ્યોને દિવના અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન માટે મોકલવામાં આવશે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા નામનો વાવાઝોડું દરિયાઈ તટ પર આગામી ગુરુવાર સુધીમાં ત્રાટકી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જો સંભવિત વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર ત્રાટકે તો ખૂબ મોટું નુકસાન થવાનો અંદેશો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આ વાવાજોડા ને લઈને આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે જેને લઇને સંઘ પ્રદેશ દીવમાં એન.ડી.આર.એફ ની બે ટીમના 50 કમાન્ડો દીવ આવી પહોંચ્યા છે અન્ય ત્રણ ટીમના વધુ ૭૫ કમાન્ડો આજ સાંજ સુધીમાં દીવ પહોંચે છે તેવી શક્યતાઓ છે આ કમાન્ડો દીવના વણાકબારા ગોમતી માતા જલારામ સોસાયટી મીઠા બાવા ઘોઘલા અને કિનારાના વિસ્તારો પર રેસ્ક્યૂ માટે મોકલવામાં આવશે દિવના આ વિસ્તારોમાં વાવાઝોડાને સૌથી વધુ અસરો જોવા મળશે જેને લઇને આ વિસ્તારમાં એનડીઆરએફના કમાન્ડોને તહેનાત કરવામાં આવશે

બાઈટ 1 હેમંત કુમાર અધિકારી એન ડી આર એફ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.