ETV Bharat / city

Shreyas Medicare Vapi: વાપીની પ્રતિષ્ઠિત જનસેવા હોસ્પિટલને મળ્યો પ્રતિષ્ઠિત સિક્સ સિગ્મા એવોર્ડ

author img

By

Published : Dec 30, 2021, 5:17 PM IST

વાપીની શ્રેયસ મેડિકેર (Shreyas Medicare Vapi) સંચાલિત જનસેવા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ (Janseva Hospital Vapi)ને સિક્સ સિગ્મા એવોર્ડ (Six Sigma Award 2021) એનાયત કરવામાં આવ્યો છે. કોરોનાકાળમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર (Best treatment to patients in corona) આપવા બદલ દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા સિક્સ સિગ્મા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Shreyas Medicare Vapi: વાપીની પ્રતિષ્ઠિત જનસેવા હોસ્પિટલને મળ્યો પ્રતિષ્ઠિત સિક્સ સિગ્મા એવોર્ડ
Shreyas Medicare Vapi: વાપીની પ્રતિષ્ઠિત જનસેવા હોસ્પિટલને મળ્યો પ્રતિષ્ઠિત સિક્સ સિગ્મા એવોર્ડ

વાપી: આરોગ્ય ક્ષેત્રે સસ્તા દરે ઉત્તમ સુવિધા પુરી પાડવા માટે તેમજ કોરોનાકાળ (Corona In India)માં સરકાર સાથે રહીને અને ટ્રસ્ટ હેઠળ રહીને કોરોના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર (Best treatment to patients in corona) આપી સૌથી વધુ રિકવરી રેટ (Highest recovery rate In India) મેળવવા બદલ દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા વાપીની શ્રેયસ મેડિકેર (Shreyas Medicare Vapi) સંચાલિત જનસેવા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ (Janseva Hospital Vapi)ને સિક્સ સિગ્મા એવોર્ડ (Six Sigma Award 2021) આપી સન્માનિત કરવામાં આવી છે.

સિક્સ સિગ્મા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

સમગ્ર ગુજરાતમાં વાપીની જનસેવા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલે વાપીનું નામ રોશન કર્યું છે. વાપીની શ્રેયસ મેડિકેર સંચાલિત જનસેવા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા સિક્સ સિગ્મા દ્વારા સિક્સ સિગ્મા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશમાં આરોગ્ય સેવા આપતી હોસ્પિટલ માટે ઓસ્કાર સમાનનો મહત્વનો એવોર્ડ ગણાય છે.

ગુજરાતની 14 જેટલી હોસ્પિટલમાં દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા સિક્સ સિગ્માએ સર્વે હાથ ધર્યો હતો.

સરકારના નિયત દર કરતા પણ ઓછા દરે સારવાર આપી

દેશમાં કોરોનાકાળની પ્રથમ વેવ (Corona first wave in India)માં સરકાર સાથે રહીને કોવિડના દર્દીઓને નિઃશુલ્ક સારવાર (Free treatment to covid patients in gujarat) આપવા બદલ, બીજી વેવમાં ટ્રસ્ટ હેઠળ રહીને સરકારના નિયત દર કરતા પણ ઓછા દરે સારવાર આપી સૌથી વધુ રિકવરી રેટ પ્રાપ્ત કરીને તેમજ અન્ય સારવારમાં દર્દીઓને ઉત્તમ સુવિધા આપી સસ્તા દરે ઓપરેશન-સારવાર કરવા બદલ ગુજરાતની 14 હોસ્પિટલો પૈકી વાપીની શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલને દિલ્હીની સંસ્થા દ્વારા સિક્સ સિગ્મા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવતા વાપીનું નામ દેશભરમાં રોશન થયું છે.

સરકારના નિયત દર કરતા પણ ઓછા દરે સારવાર આપી સૌથી વધુ રિકવરી રેટ પ્રાપ્ત કર્યો.

હોસ્પિટલમાં દરેક પ્રકારની સર્જરી અને સારવારની ઉત્તમ સુવિધા

વાપીની જનસેવા હોસ્પિટલે કોવિડકાળમાં સારી કામગીરી કરી છે. આ સાથે હાલમાં જ ઘૂંટણની સર્જરી (Knee surgery in vapi), કાર્ડિયાક સર્જરી (Cardiac surgery in vapi) શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલે વાપી અને આસપાસના ગરીબ દર્દીઓ માટે મા કાર્ડ (ma card hospital list in vapi), આયુષ્યમાન ભારત (ayushman bharat scheme vapi) જેવી તેમજ ESIC યોજના હેઠળ સસ્તા દરે સારવાર આપી ખરા અર્થમાં આરોગ્ય ક્ષેત્રે જન સેવાની સરવાણી વહાવી છે. ત્યારે ઓસ્કાર એવોર્ડ જેટલો જ આ પ્રતિષ્ઠિત એવોર્ડ હોવાનું હોસ્પિટલના ટ્રસ્ટી અને તબીબો માની રહ્યા છે.

આ એવોર્ડ દેશમાં આરોગ્ય સેવા આપતી હોસ્પિટલ માટે ઓસ્કાર સમાનનો મહત્વનો એવોર્ડ ગણાય છે.

ગુજરાતની 14 હોસ્પિટલોમાંથી પ્રથમ પસંદગી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 14 જેટલી હોસ્પિટલમાં દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા સિક્સ સિગ્માએ સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે સાંસદ સહિત આરોગ્યના નિષ્ણાત અધિકારીઓની પેનલમાં હાથ ધરાય છે. જેમાં ઉત્તમ આરોગ્ય સેવા અને એ પણ સસ્તા દરે પુરી પાડતી ટ્રસ્ટની હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલને ઉત્તમ કેટેગરીમાં પસંદ કરી તે બાદ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ મેળવનાર જનસેવા બીજી હોસ્પિટલ છે, જેણે સમગ્ર દેશમાં આરોગ્યક્ષેત્રે વાપીનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો: Accident on Bagodara Highway: અમદાવાદ અરણેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત 3ના મોત, 11 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: Vapi theft case : વાપીમાં SOGની ટીમે GIDCમાં આવેલી કંપનીઓમાંથી 8 ચોરને દબોચ્યા, 4.45 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.