ETV Bharat / city

વાપીમાં બેસ્ટકવેસ્ટ નામની પેપરમિલમાં કંપનીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

વાપીમાં બેસ્ટ કવેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની પેપરમિલ કંપનીમાં (fire broke out in Vapi papermill company) ગઈકાલે (ગુરૂવારે) ભીષણ આગ લાગી હતી. ફાયરે પાંચેક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

વાપીમાં બેસ્ટ કવેસ્ટ નામની પેપરમિલમાં કંપનીમાં લાગી ભીષણ આગ

author img

By

Published : Feb 10, 2022, 12:41 PM IST

વાપી: વાપી નજીક બલિઠા ખાતે આવેલ બેસ્ટ કવેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની પેપરમિલ કંપનીમાં (fire broke out in Vapi papermill company) ગત મોડી રાત્રે (ગુરૂવારે) અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં લાખોનો માલ બળીને સ્વાહા થયો ગયો હતો. જ્યારે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયરે પાંચેક કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.

વાપીમાં બેસ્ટ કવેસ્ટ નામની પેપરમિલમાં કંપનીમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો: સુરતના ખટોદરા વિસ્તારની થર્મોકોલની કંપનીમાં લાગી ભીષણ આગ

આગમાં કંપની સ્વાહા

પેપરમિલમાં રો-મટિરિયલ અને તૈયાર પ્રોડકટથી આગની જ્વાળાએ ગણતરીની મિનિટોમાં આખી કંપનીને આગની લપેટમાં લઈ લીધી હતી. જેને બુઝાવવા ફાયરના જવાનોએ 8થી વધુ ફાયર ટેન્ડર મંગાવી ફોમ મિશ્રિત પાણીનો મારો ચલાવ્યો હતો. સવાર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી મુજબ આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાની થઈ નથી. આગ લાગી ત્યારે આસપાસની કંપનીમાં રાતપાળી કરતા કામદારોમાં ગભરાટ ફેલાતા અફરાતફરી મચી હતી.

આ પણ વાંચો: ભરૂચના વાગરાના વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના બ્લીચિંગ પ્લાન્ટમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.