ETV Bharat / city

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોનાના વધુ 55 કેસ પોઝિટિવ - દાદરા નગર હવેલીના કન્ટેન્મેન્ટ ઝોન

ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોનાના વધુ 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. સોમવારે નોંધાયેલા 55 દર્દીઓની સામે 41 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે વલસાડ જિલ્લામાં કોરોનાને કારણે 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ETV BHARAT
વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોનાના વધુ 55 કેસ પોઝિટિવ
author img

By

Published : Jul 27, 2020, 8:46 PM IST

વલસાડ: જિલ્લામાં 27 જુલાઈએ 4 દર્દીઓના મોત સાતે કોરોનાના નવા 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં 18 દર્દીઓને કોરોનાને માત આપી છે. જેથી આ તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 573 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 180 કેસ એક્ટિવ છે, જ્યારે 338 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોનાના વધુ 55 કેસ પોઝિટિવ

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોના

  • વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોનાના 55 કેસ પોઝિટિવ
  • વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 41 દર્દીઓ ડિસ્ચાર્જ
  • વલસાડ જિલ્લામાં 24 કલાકમાં કોરોનાને કારણે 4 દર્દીઓનું મોત
  • વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે 55 મોત
  • વલસાડ જિલ્લામાં કોરોનાના 180 કેસ એક્ટિવ
  • વલસાડ જિલ્લામાં 687 દર્દીઓ હોમક્વોરેન્ટાઈન
  • દાદરા નગર હવેલીમાં સોમવારે કોરોનાના નવા 19 કેસ પોઝિટિવ
  • સંઘ પ્રદેશમાં 24 કલાકમાં 7 દર્દીઓ ડિસ્ચાર્જ
  • દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 200
  • દમણમાં સોમવારે કોરોનાના નવા 17 કેસ પોઝિટિવ
  • દમણમાં સોમવારે 16 દર્દીઓ ડિસ્ચાર્જ
  • મણમાં એક્ટિવ કેસની સંખ્યા 153
  • દાદરા નગર હવેલીમાં 180 કન્ટેન્મેન્ટ ઝોન
  • દમણમાં 104 કન્ટેન્મેન્ટ ઝોન

વલસાડ જિલ્લામાં 687 દર્દીઓ હોમક્વોરેન્ટાઈન છે. જિલ્લામાં સોમવારે વધુ 4 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી કુલ મૃત્યુઆંક 55 પર પહોંચ્યો છે. જેમાં 6 લોકોને માત્ર કોરોના હતો, જ્યારે 49 દર્દીઓ કોરોનાની સાથે અન્ય બીમારીથી પણ પીડિત હતા.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સોમવારે કોરોનાના નવા 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ સંઘ પ્રદેશમાં 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 200 છે, કુલ 239 લોકો ડિસ્ચાર્જ થયા છે.

દમણમાં સોમવારે કોરોનાના નવા 17 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દમણમાં એક્ટિવ કેસની સંખ્યા 153 છે, જ્યારે 327 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આ બન્ને પ્રદેશમાં અત્યારસુધી 1-1 દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દાદરા નગર હવેલીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 180 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે દમણમાં 104 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.