ભાવનગર- શહેરમાં ગગન ગોરંભાયેલું છે પણ વરસાદ પડી રહ્યો નથી. જ્યારે જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં સર્વાધિક મેઘમહેર ( Rain in Bhavnagar )પણ જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં ધૂપછાંવ સાથે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં.વરસાદી વાતાવરણમાં અલંગમાં ભાંગવા માટે આવેલા જહાજો દરિયામાં ઊભાં છે તેના સુંદર દ્રશ્યો પણ જોવામાં આવી રહ્યાં છે.
7-8 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી -ભાવનગર શહેર-જિલ્લામાં તા.7-8 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી (Heavy rain forecast) હવામાન વિભાગે (weather Department ) દર્શાવી છે. ત્યારે આજે સવારથી જ જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, જેસર, સિહોર સહિતના તાલુકામાં ધીંગી મેઘમહેર (Rain in Bhavnagar ) વરસી રહી છે. મહુવામાં એક ઈંચથી વધુ વરસાદ બપોર સુધીમાં પડ્યો છે અને હજુ અવિરતપણે વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ
ગોહિલવાડમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો -ગોહિલવાડ પંથકમાં મેઘરાજા (Rainy weather in Gohilwad) બરાબર ખીલ્યાં છે. હવામાનવિભાગે ( (weather Department ) ) તા.7-8 જુલાઈના રોજ ભાવનગર શહેર તથા જિલ્લામાં અતિભારે વરસાદ (Gujarat Monsoon 2022) પડવાની શક્યતા દર્શાવી છે. ચોમેર વરસાદની જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજે સવારથી જ જિલ્લાના મહુવા તળાજા પાલીતાણા સિહોર અને જેસર સહિતના જિલ્લામાં વત્તા-ઓછા પ્રમાણમાં વરસાદ Rain in Bhavnagarપડી રહ્યો છે. મહુવામાં બપોર સુધીમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને (Heavy rain forecast) હજg પણ વરસાદ ચાલુ છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક
તંત્ર એલર્ટ -ત્યારે આ ભારે વરસાદની આગાહીને (Heavy rain forecast)પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ત્રણ દિવસ પહેલાંથી જ એનડીઆરએફની ટીમ પણ હાજર છે. જોકે શહેરમાં ફક્ત ગગન વાદળોથી ગોરંભાયેલુ છે અને વચ્ચે વચ્ચે ધૂપછાવ સાથે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસી રહ્યાં છે પરંતુ નોધપાત્ર ધોધમાર વરસાદની ( Rain in Bhavnagar ) શહેરીજનો રાહ જોઈ રહ્યા છે.