ETV Bharat / city

Pre Budget 2022 : ભાવનગરના રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગની GST ને લઇ બજેટમાં ખાસ માગણી

author img

By

Published : Jan 28, 2022, 8:59 PM IST

ભાવનગર જિલ્લામાં રોલિંગ મિલ અને ફરનેશ ફેકટરીઓના માલિકો કેન્દ્રીય બજેટ (Pre Budget 2022) માટે માગણી મૂકી રહ્યાં છે. તેઓની મુખ્ય પરેશાની GST કાયદાને (GST Act )લઇને છે.

Pre Budget 2022 : ભાવનગરના રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગની GST ને લઇ બજેટમાં ખાસ માગણી
Pre Budget 2022 : ભાવનગરના રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગની GST ને લઇ બજેટમાં ખાસ માગણી

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં રી રોલિંગ મિલ અને ફરનેશની ફેકટરીઓ (Bhavnagar rolling mill and furnace industry) આવેલી છે. કેન્દ્રની સરકારે હાલમાં બનાવેલા GST કાયદાને (GST Act ) પગલે ઉદ્યોગપતિઓ પરેશાન છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિમાં ઉદ્યોગપતિઓ રોષ સાથે બજેટમાં (Pre Budget 2022) માંગ કરી છે જાણો શું છે માંગ અને કઈ નીતિના કારણે ઉભા થાય છે વચેટિયાઓ?

GST ના એક નિયમને લઇને રોલિંગ મિલ અને ફરનેશ ફેકટરીઓના માલિકો પરેશાન છે

મુખ્ય છે GSTની સમસ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી રી રોલિંગ મિલો અને ફરનેશ કમ્પનીઓને (Bhavnagar rolling mill and furnace industry) બજેટમાં GST ની મુખ્ય સમસ્યાઓ સામે આવી રહી છે. સરકારે બનાવેલા GST કાયદામાં (GST Act ) વચેટિયાઓ દૂર થવાને બદલે ફુલ્યા ફાલ્યા છે. બોગસ બીલિંગ માટે શું જવાબદાર છે અને ભાવનગર ગુજરાતમાં બોગસ બીલિંગનું સેન્ટર કેમ છે તે સમજવું જરુરી છે.

આ પણ વાંચોઃ Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

GST અને બેન્ક મામલે બજેટમાં આશા

ભાવનગરમાં હાલમાં રી રોલિંગ મિલ અને ફરનેશ એસોસિએેશન ((Bhavnagar rolling mill and furnace industry) ) GST વિભાગની આમને સામને આવી ગયા હતાં. રી રોલિંગ મિલ એસોસિએેશનના પ્રમુખ હરેશભાઇ સચદેવાએ જણાવ્યું હતું કે બજેટમાં GSTના ન8યમ પ્રમાણે કાચો માલ ખરીદનારે વેચનારને 18 ટકા GST (GST Act )આપવાનો રહે છે. પણ જો વેચનાર સરકારને GST ન આપે તો નિયમ એવો છે કે માલ ખરીદનારે ભરવાનો રહે છે,એટલે ડબલ માર પડી રહ્યો છે. જેને પગલે બોગસ બીલિંગ વધી રહ્યું છે. આથી સરકાર ખરીદનારને સીધો ટેક્સ ભરવાનું કહે તો સરળ રહેશે અથવા કાચા માલ પર GST કાઢી 5 ટકા ડ્યુટી નાખી દે તો ચાલે. આમાં તો રોલિંગ મિલોવાળા સરકારના નવા ફોર્મમાં હેરાન થઈ રહ્યા છે. સ્ટીલ મિનિસ્ટ્રીને પણ કેન્દ્ર કક્ષાએ રજૂઆત થઈ છે. આ સિવાય કોવિડમાં 30 ટકા લોન આપવાની હતી તેમાં 10 ટકા બાકી છે. જે હજુ આપવામાં આવી નથી. તો બેંકોને સરકાર આદેશ કરે અને હાલ મંદીમાં લોન ક્યાંક ફાયદારૂપ બની શકે.

આ પણ વાંચોઃ Union Budget 2022 Live on App: મોબાઈલ પર લાઈવ જોઈ શકાશે બજેટ 2022, સંસદની કાર્યવાહી બતાવવા માટે લોન્ચ થયું 'ડિજિટલ સંસદ' એપ

GST ની બનાવેલી પદ્ધતિના કારણે વચેટિયાઓ ઉભા થયા?

પાડાના વાંકે પખાલીને ડામ જેવી ક્યાંક GST નીતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રી રોલિંગ મિલના એસોસિએેશનના ((Bhavnagar rolling mill and furnace industry) ) પ્રમુખ હરેશ સચદેવાના જણાવ્યા પ્રમાણે કાચો માલ વેચનારને GST આપ્યા બાદ તે સરકારમાં ભારે નહીં તો ખરીદનારની જવાબદારી નક્કી કરી છે. આથી વચેટિયાઓ બોગસ બિલ બનાવે છે અને વેચનાર ભરે નહીં એટલે ડામ ખરીદનારને આવે છે. આ પદ્ધતિથી ખોટું કરનાર વધી ગયા છે. ગુજરાતમાં બોગસ બીલિંગમાં ભાવનગર અવ્વલ નમ્બરે છે. સરકારે GST ના (GST Act ) નિયમ બનાવતા સમયે રાખેલું એક છીંડું છે જેમાં વચેટિયાઓ બોગસ બીલિંગ કરી રહ્યા છે અને સાચા ટેક્સ આપનાર ભોગ બની રહ્યાં છે. સરકારે આ નીતિમાં બેજેટમાં ફેરફાર (Pre Budget 2022) કરે તેવી માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.