ETV Bharat / city

ભાવનગર: ફ્લાયઓવરના સોઈલ ટેસ્ટથી ટ્રાફિક સમસ્યા છતાં મનપા દ્વારા ડાયવર્ઝનની કોઇ વ્યવસ્થા નહિ

ભાવનગરમાં પ્રથમ ફ્લાયઓવરના સોઈલ ટેસ્ટના પ્રારંભથી જ ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ ગઇ હતી ત્યારે ટૂંક સમયમાં જ પિલર બનાવવાની કામગીરી પણ શરૂ થનાર છે, જો કે આ અંગે તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આગામી સમયમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ફ્લાયઓવરના સોઈલ ટેસ્ટથી ટ્રાફિક સમસ્યા છતાં મનપા દ્વારા ડાયવર્ઝનની કોઇ વ્યવસ્થા નહિ

author img

By

Published : Dec 18, 2020, 5:18 PM IST

  • ફ્લાયઓવર નિર્માણના પ્રથમ તબક્કામાં જ સોઈલ ટેસ્ટથી સર્જાઇ ટ્રાફિક સમસ્યા
  • તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનની કોઇ વ્યવસ્થા નહિ
  • રૂ. 115 કરોડના ખર્ચે બનનાર છે ફ્લાય ઓવર
    ફ્લાયઓવરના સોઈલ ટેસ્ટથી ટ્રાફિક સમસ્યા છતાં મનપા દ્વારા ડાયવર્ઝનની કોઇ વ્યવસ્થા નહિ

ભાવનગર: પ્રથમ ફ્લાયઓવર માટે સોઈલ ટેસ્ટિંગ સમયે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે ત્યારે આગામી દિવસોમાં ફ્લાય ઓવરના પિલરની કાર્યવાહીથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે મનપા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ આવી કોઇ વ્યવસ્થા હાલ કરવામાં આવી નથી જેથી આગામી સમયમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ભાવનગરનો પ્રથમ ફલાય ઓવર

ભાવનગરનો પ્રથમ ફલાય ઓવર શહેરના ટ્રાફિક સમસ્યાનું સમાધાન જરૂર છે પણ તેની કામગીરી માથાના દુખાવા સમાન બની છે. સોઈલ ટેસ્ટિંગમાં ટ્રાફિક સમસ્યા ઉભી થઇ છે કારણ કે બંને બાજુ જગ્યાનો અભાવ છે ત્યારે સોઈલ ટેસ્ટિંગ બાદ હવે પિલર બનાવવાનો પ્રારંભ થશે તો જગ્યા વધુ પ્રમાણમાં રસ્તા રોકશે અને મોટા વાહનોના અવનજવનથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનશે તેથી વૈકલ્પિક વ્યવસ્થા માટે મોટાભારે વાહનો જેવા કે બસ,ટ્રક વગેરેને ડાયવર્ઝન કરવા જોઈએ ત્યારે લોકોનું કહેવું છે કે આ સમસ્યા ઘેરી બને તે પહેલાં પગલાં જરૂરી છે અને હાલમાં પણ હાડમારી પડી જ રહી છે જેથી મહાનગરપાલિકાએ ટ્રાફિક સમસ્યાનો માર્ગ તો શોધવો જ જોઈએ.

શું કહે છે અધિકારીઓ?

ભાવનગરનો એકમાત્ર ફ્લાય ઓવર રૂ. 115 કરોડના ખર્ચે બનવાનો છે. દેસાઈનગરથી લઈને શાસ્ત્રીનગર સુધી ફલાય ઓવરમાં રેલવે હોસ્પિટલ તેમજ આરટીઓ સર્કલથી શાસ્ત્રીનગર વચ્ચે પણ જગ્યાનો અભાવ છે, જો કે અધિકારીઓનું કહેવું છે કે જ્યાં અભાવ છે ત્યાં વધુ 3 મીટર બંને બાજુ જગ્યા મળશે હાલ જગ્યા ખુલ્લી કરી નથી. જો કે મોટા વાહનો પર કોઈ રોક લગાવવાનો નિર્ણય નથી. રસ્તાની વચ્ચેથી પિલર બનશે એટલે બંને બાજુનો હાલનો રોડ અડધો થશે એટલે અડધા રોડમાં વાહનોને પસાર થવું પડશે.

ડાયવર્ઝનનો અભાવ માથાના દુખાવા સમાન

ભાવનગરના નારી ચોકડીથી શહેરમાં પ્રવેશવા માટે અન્ય કોઈ વિકલ્પમાં રસ્તો નથી, એટલે ડાયવર્ઝનમળી શકે નહીં. જો ડાયવર્ઝન નારી ચોકડીથી આપવામાં આવે તો બે રસ્તા છે પણ તેના કારણે 15 કિલોમીટર ફરીને શહેરમાં પ્રવેશ કરવો પડે એટલે ડાયવર્ઝન આપવાથી સમસ્યા ઘેરી બને તેમ મહાનગરપાલિકાનું માનવું હશે પરંતુ જો માત્ર મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે તો તકલીફ ઘટી શકે તેમ છે, પણ હાલ તેવો વિચાર નથી એટલે કે અધિકારીઓ તરસ લાગે ત્યારે કૂવો ખોદીશું તેની રાહમાં હોય તેમ લાગી રહ્યું છે.

મોટા વાહનોથી સમસ્યા

ફ્લાયઓવરના કામ શરૂ થયા બાદ પિલર કરવા માટે જગ્યા રોકવામાં આવશે અને પછી હાલના 20 ફૂટનો રોડ 10 ફૂટ થશે તેવામાં મોટા વાહનો 8 ફૂટના નીકળતા સમસ્યા ઉભી થશે ત્યારે મોટા વાહનોને જો ડાયવર્ઝન કરવામાં આવે તો સમસ્યાનું સમાધાન આવશે અને નાના વાહનોને લઈ કોઈ ટ્રાફિક જામના દ્રશ્યો નહિ સર્જાય પરંતુ અધિકારી મોટા વાહનોને ડાયવર્ઝન કરવામાં રસ નથી ધરાવતા તેથી 2 વર્ષ સુધી ટ્રાફિક સમસ્યાને ભાવેણાવાસીઓને સહન કરવી પડે તો નવાઈ નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.