ETV Bharat / city

આદપુરમાં શિક્ષણ પ્રધાનના હસ્તે રાજ્યકક્ષાના 47માં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરાયો - ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર: જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર સરકારી શાળા ખાતે રાજ્યકક્ષાના 47માં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શન-2019નો પ્રારંભ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. રાજ્યના 33 જિલ્લાની શાળાઓમાંથી 400 કૃતિઓ સાથે 800 વિદ્યાર્થીઓ અને 400 શિક્ષકો પોતાના ગણિત-વિજ્ઞાન, પર્યાવરણના વિવિધ મોડેલો સાથે આદપુર ખાતેના પ્રદર્શનમાં જોડાયા હતા. શિક્ષણ પ્રધાનના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમના પ્રારંભે જૈન સાધુ અને સાધ્વી ભગવંતો પણ જોડાયા હતા.

Minister of Education in Adpur opens Mathematical Science Exhibition in 47th
શિક્ષણ પ્રધાને 47માં ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુક્યું
author img

By

Published : Dec 2, 2019, 5:22 PM IST

આદપુર ખાતે રાજ્યકક્ષાના 47માં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શન-2019નો પ્રારંભ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલનારા આ પ્રદર્શનનું યજમાન આદપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળા બની છે. જે ભાવનગર જિલ્લા માટે ગૌરવની વાત કહી શકાય.

શિક્ષણ પ્રધાને 47માં ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુક્યું

ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય સાથે પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. આ તકે જૈન સાધુ અને સાધ્વી ભગવંતો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, કોઈ સરકારી શાળા આવા ભવ્ય અને રાજ્યકક્ષાના પ્રદર્શનનું યજમાન પદ કરી રહી હોય તેવું પ્રથમવાર જોઈ રહ્યો છું. સાથે જ પ્રધાન અને મહાનુભાવો દ્વારા બુકનું વિમોચન તેમજ પ્રધાનના હસ્તે આદપુર સરકારી શાળાના શિક્ષકો-આયાજકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના 33 જિલ્લાની શાળાઓ-સંસ્થાઓના 800 વિદ્યાર્થીઓ અને 400 શિક્ષકો સાથે 400 જેટલી કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું.

ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2019માં ટકાઉ કૃષિ પદ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંશોધન વ્યવસ્થાપન, ઔધોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પર્યટન જેવી બાબતોના મોડેલની ખાસ નોંધ લેવામાં આવી રહી છે.

Intro:એપૃવલ : વિહાર સર
ફોર્મેટ : એવીબી
નોંધ : મેનેજ સ્ટોરી (૧ )

ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર સરકારી શાળા ખાતે રાજ્યકક્ષાના ૪૭ માં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ ના પ્રદર્શન-૨૦૧૯ નો પ્રારંભ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. રાજ્યના ૩૩ જીલ્લાની શાળાઓમાંથી ૪૦૦ કૃતિઓ સાથે ૮૦૦ વિદ્યાર્થીઓ અને ૪૦૦ શિક્ષકો પોતાના ગણિત-વિજ્ઞાન, પર્યાવરણના વિવિધ મોડેલો સાથે આદપુર ખાતેના પ્રદર્શન માં જોડાયા છે.શિક્ષણમંત્રી ના હસ્તે દીપપ્રાગટ્ય બાદ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જયારે આ કાર્યક્રમના પ્રારંભે જૈન સાધુ અને સાધ્વી ભગવંતો પણ જોડાયા હતા.
Body:ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ખાતે રાજ્યકક્ષાના ૪૭ માં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ ના પ્રદર્શન-૨૦૧૯ નો પ્રારંભ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૧ ડીસેમ્બર થી ૪ ડીસેમ્બર સુધી ચાલનારા આ પ્રદર્શનનું યજમાન આદ્પુર ખાતેની સરકારી પ્રાથમિક શાળા બની છે જે ભાવનગર જીલ્લા માટે ગૌરવની વાત કહી શકાય. ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના મુખ્ય વિષય સાથે પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને મહેમાનો ના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. આ તકે જૈન સાધુ અને સાધ્વી ભગવંતો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કહ્યુ કે કોઈ સરકારી શાળા આવા ભવ્ય અને રાજ્યકક્ષાના પ્રદર્શન નું યજમાન પદ કરી રહી હોય તેવું પ્રથમવાર જોઈ રહ્યો છું અને જે ગૌરવની વાત કહી શકાય. સાથે સાથે મંત્રી અને મહાનુભાવો દ્વારા બુક્સનું વિમોચન તેમજ મંત્રી ના હસ્તે આદ્પુર સરકારી શાળાના શિક્ષકો-આયાજ્કો નું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.તેમજ રીમોટ વડે પ્રદર્શન ને ખુલ્લું મૂકી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના ૩૩ જીલ્લાની શાળાઓ-સંસ્થાઓના ૮૦૦ વિદ્યાર્થીઓ-૪૦૦ શિક્ષકો સાથેની ૪૦૦ કૃતિઓનું ગણિત-વિજ્ઞાન, પર્યાવરણના વિવિધ મોડેલો સાથે આદપુર ખાતેના પ્રદર્શન પ્રદર્શન નિહાળ્યું હતું.Conclusion:ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૯ કે જેમાં ટકાઉ કૃષિ પદ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંશોધન વ્યવસ્થાપન, ઔધોગિક વિકાસ,ભવિષ્યમાં પરિવહન અને પર્યટન જેવી બાબતો ના મોડેલોની ખાસ નોંધ લેવામાં આવી રહી છે.

બાઈટ: ભુપેન્દ્રસિંહ ચુડાસમા-શિક્ષણમંત્રી-ગુજરાત.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.