ETV Bharat / city

ભાવનગરનાં લેક્ચરરે યોગ પર કર્યું રિસર્ચ, યોગ દિવસ પછી 45 ટકા લોકો યોગ અંગે જાગૃત થયા હોવાનું આવ્યું સામે - Research on Yoga

વર્તમાન સમયમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ (Yoga) ખૂબ જ મહત્ત્વના બની ગયા છે. તેવામાં ભાવનગરનાં લેક્ચરર (Lecturer) ડો. રાધિકા વ્યાસે (Dr. Radhika Vyas) યોગના વધતા આકર્ષણને ધ્યાનમાં રાખી રિસર્ચ (Research on Yoga) કર્યું છે. તેમણે સમાજમાં યોગનું સ્વરૂપ અને અસરો પર રિસર્ચ કર્યું છે. આ સાથે જ યોગ દિવસની (Yoga Day) ઉજવણી બાદ સમાજમાં શું અસર જોવા મળી છે અને સમાજમાં શું શું ફાયદાઓ થયા તે અંગેના તારણો સામે આવ્યા છે. આ સાથે જ યોગ દિવસ (Yoga Day) પછી 45 ટકા લોકો યોગ અંગે જાગૃત થયાનું (people aware of yoga) પણ સામે આવ્યું છે. તો આ અંગે જોઈએ એક અહેવાલ.

ભાવનગરનાં લેક્ચરરે યોગ પર કર્યું રિસર્ચ, યોગ દિવસ પછી 45 ટકા લોકો યોગ અંગે જાગૃત થયા હોવાનું આવ્યું સામે

author img

By

Published : Nov 25, 2021, 2:04 PM IST

  • યોગનું સમાજમાં સ્વરૂપ અને તેની અસરો ઉપર રિસર્ચ કરતાં ડો. રાધિકા વ્યાસ
  • યોગનું સમાજમાં સ્થાન વધ્યું હોવાનું રિસર્ચમાં આવ્યું બહાર લોકોએ અપનાવ્યો
  • યોગના રિસર્ચમાં યોગથી કુટુંબ, સમસ્યાઓ અને પતિપત્ની વચ્ચેના સબંધ સુધર્યા
  • હિન્દુ-મુસ્લિમ અને ઈસાઈ ધર્મના શિક્ષિત 250 લોકોના અભિપ્રાય પરથી રિસર્ચ

ભાવનગરઃ મનુષ્યો માટે યોગ (Yoga) આશીર્વાદરૂપ સમાન છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યોગને સમાજમાં મહત્ત્વ અપાવવા યોગ દિવસની (Yoga Day) ઉજવણી શરૂ કરી છે, પરંતુ યોગનું મહત્ત્વ (Importance of Yoga) અને યોગનો સ્વીકાર સમાજમાં કેટલો થયો તેની જાણ કોઈને નહીં હોય. તેવામાં ત્યારે ભાવનગરનાં ડો. રાધિકા વ્યાસે (Dr. Radhika Vyas) યોગનું સમાજમાં સ્વરૂપ અને અસરો ઉપર સંશોધન પૂર્ણ કરીને પીએચડી (PhD) પૂર્ણ કર્યું છે જોઈએ આ અહેવાલમાં સમાજમાં યોગનો સ્વીકાર કેટલો?

યોગના રિસર્ચમાં યોગથી કુટુંબ, સમસ્યાઓ અને પતિપત્ની વચ્ચેના સબંધ સુધર્યા

રાધિકા વ્યાસે કર્યું P.HD યોગનું સમાજમાં સ્થાન શુ જ્ઞાતિ પ્રમાણે

ભાવનગર યુનિવર્સિટીના (Bhavnagar University) અનુસ્નાતક ભવનમાં સમાજ શાસ્ત્રમાં લેક્ચરર (Lecturer) તરીકે ફરજ બજાવી રહી છે ડો. રાધિકા વ્યાસ (Dr. Radhika Vyas). તેમણે યોગ પર પીએચડી (PhD) કર્યું છે. યોગનું સમાજમાં સ્થાન શું છે? ડો. રાધિકા વ્યાસે (Dr. Radhika Vyas) જણાવ્યું હતું કે, તેને સમાજમાં દરેક જ્ઞાતિના લોકોનો સમાવેશ કર્યો છે. હિન્દુ (Hindu), મુસ્લિમ (Muslim) અને ઈસાઈ (Christian) ધર્મમાં સંશોધન કરતા તારણ આવ્યું હતું કે, હિન્દુ (Hindu) ધર્મમાં 89 ટકા લોકો યોગ કરે છે. મુસ્લિમ (Muslim) ધર્મમાં 7 ટકા અને ઈસાઈ (Christian) ધર્મમાં 8 ટકા લોકો યોગ કરે છે. સૌથી વધુ યોગ પરિણીત લોકો કરી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં 70 ટકા અને 28 ટકા ગ્રામ્ય વિસ્તારમાં યોગ કરનારા જોવા મળ્યા છે.

હિન્દુ-મુસ્લિમ અને ઈસાઈ ધર્મના શિક્ષિત 250 લોકોના અભિપ્રાય પરથી રિસર્ચ

યોગ કરવાથી ફાયદા પણ રિસર્ચમાં બીજું શું સામે આવ્યું?

ડો. રાધિકા વ્યાસે (Dr. Radhika Vyas) સમાજમાં યોગ માટે કરેલા રિસર્ચમાં (Research on Yoga) 250 લોકોનો સમાવેશ થાય છે, જેમાં હિન્દુ (Hindu), મુસ્લિમ (Muslim) અને ઈસાઈ (Christian) ધર્મનો સમાવેશ થાય છે. તેમના આ રિસર્ચમાં (Research on Yoga) જાણવા મળ્યું હતું કે, યોગની 45 ટકા જાગૃતિ (people aware of yoga) પ્રચાર પ્રસાર 21 જૂન યોગ દિવસથી (Yoga Day) આવી છે. જ્યારે 96 ટકા યોગથી કુટુંબ સમાયોજન વધુ અને સંઘર્ષો ઓછા થયા છે, જેમાં પતિપત્નીનો ખાસ સંઘર્ષ ઘટ્યો છે. તો 89 ટકા કુટુંબના પ્રશ્નો હલ થવામાં સફળતા મળી છે. જ્યારે 63 ટકા બાળકોને યોગમાં રૂચિ (Interest in yoga) વધવા પામી છે. યોગથી 68 ટકા પાડોશી સાથેના સંબંધો સુધર્યા હોવાનું રિસર્ચમાં સામે આવ્યું છે. યોગથી 88 ટકા લોકો હળવાશ અનુભવે છે. 65 ટકા લોકો રોગમુક્ત થયાનું માને છે. જ્યારે 81 ટકા લોકોને મન એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં (Confidence) વધારો થયો છે.

યોગના સમાજમાં રિસર્ચથી કેટલા વયના અને વધુ કેટલાક તારણો

ડો રાધિકા વ્યાસ (Dr. Radhika Vyas) ગુજરાતનાં કદાચ પ્રથમ એવી યુવતી છે, જેને યોગનું સમાજમાં સ્વરૂપ અને અસરો પર રિસર્ચ (Research on Yoga) કરી PhDની ડિગ્રી મેળવી છે. ત્યારે તેમના રિસર્ચમાં (Research on Yoga) 130 સ્ત્રી અને 120 પુરૂષનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં (Research on Yoga) સામે આવ્યું હતું કે, યોગમાં 41થી 60 વર્ષ વચ્ચેના લોકોની યોગ કરવાની ટકાવારી 75 ટકા છે. આ રિસર્ચમાં (Research on Yoga) ઉત્તર આપનારા દરેક શિક્ષિત હોવાથી તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડો. રાધિકા વ્યાસ સંશોધન અનુસૂચિ જૂથ ચર્ચા વિષયવસ્તુ વિશ્લેષણ ઐતિહાસિક આધારો ગ્રંથાલયોનો ઉપયોગ કરીને તારણો સુધી પોતાના રિસર્ચમાં (Research on Yoga) પહોંચ્યા છે. તેમણે વર્ગ- 2ની જીપીએસસીની પરીક્ષા (GPSC Exam) પણ પાસ કરી છે.

યોગનું સમાજમાં સ્વરૂપ અને તેની અસરો ઉપર રિસર્ચ કરતાં ડો. રાધિકા વ્યાસ

આ પણ વાંચોઃ નવસારીમાં કિશોરીઓ માટે શરૂ કરાયો 'પ્રોજેક્ટ સ્નેહા', 50 શાળામાં યોગ, કરાટે, આત્મરક્ષણની અપાશે તાલીમ

આ પણ વાંચોઃ ભાવનગરની હેતસ્વી સોમાણીએ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.