ETV Bharat / city

Finger Papet Art : વારાણસીનું શિક્ષણ ભાવનગરમાં આપતા શિવાંગી જૈન, શું છે Finger Papet કળાનો ફાયદો તે જાણો - ફિંગર પપેટ આર્ટ

"જેવું વાવશો તેવું લણશો" શિક્ષણ અને નવી પૈઢીને સાંકળતું સુંદર વાક્ય છે. ભાવનગરની બાલમંદિર શાળામાં નવી પેઢીના શિક્ષણ માટે નવો પ્રયોગ જોઇ આ કહેવત યાદ આવી છે. ભાવિ પેઢીને નવું શિક્ષણ ફિંગર પપેટ માધ્યમથી (Finger Papet Art) આંગળીના ટેરવે આપતા શિવાંગી જૈન દિલ્હીના રહેવાસી છે અને વારાણસીમાં મેળવેલું શિક્ષણ (Finger puppet education in Bhavnagar) ભાવનગરમાં તેઓ આપી રહ્યાં છે.

Finger Papet Art : વારાણસીનું શિક્ષણ ભાવનગરમાં આપતા શિવાંગી જૈન, શું છે Finger Papet કળાનો ફાયદો તે જાણો

author img

By

Published : Mar 16, 2022, 2:46 PM IST

ભાવનગર- ઉત્તરપ્રદેશના વારાણસીમાં મેળવેલા શિક્ષણનો સમયસર અને સદુપયોગ એક પરપ્રાંતીય શિક્ષિકા મહિલા દ્વારા કરવામાં આવ્યો છે. શિવાંગી જૈન મૂળ વારાણસીના રહેવાસી અને વારાણસીમાં મેળવેલા શિક્ષણનો સદુપયોગ ભાવનગરમાં(Finger puppet education in Bhavnagar) કરી રહ્યા છે. Finger Papet (Finger Papet Art) મારફત બાળકોમાં શિક્ષણ કેટલી સરળતાથી શીખવી શકાય તેનું શિક્ષણ બાલમંદિરની શિક્ષિકાઓને આપી રહ્યા છે. આ શિક્ષણથી બાળકોમાં શું વધશે તે જાણો.

ભાવિ પેઢીને નવું શિક્ષણ ફિંગર પપેટ માધ્યમથી આપતાં શિક્ષિકા

ભાવિ પેઢી માટે ફિકર - "જેવું વાવશો તેવું લણશો" આમ તો આ શબ્દ ખેતીના છે પણ શબ્દ પ્રયોગ મનુષ્યો પોતાની ભાવિ પેઢી અને વ્યવસાય માટે પણ કરતા હોય છે. આપણી નવી પેઢી એટલે બાળપણ નાના ભૂલકાઓ જે આપણું ભવિષ્ય અને ભાવિ પેઢી છે. આ ભાવિ પેઢીમાં નવું શિક્ષણ (Finger Papet Art) આંગળીના ટેરવે આપતા શિવાંગી જૈન રેલવે અધિકારીના પત્ની અને દિલ્હીના રહેવાસી છે. વારાણસીમાં મેળવેલું શિક્ષણ ભાવનગરને (Finger puppet education in Bhavnagar) તેઓ આપી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Government schools closed in Junagadh: સરકારનું શિક્ષણ પાછળ કરોડોનું બજેટ છતા જૂનાગઢની 25 શાળો બંધ

નવી શિક્ષણ નીતિ મુજબનું ફિંગર પપેટ શિક્ષણ - ભાવનગર શહેરના રેલવે અધિકારીના પત્ની શિવાંગી જૈન મૂળ પોતાનું શિક્ષણ ઉત્તપ્રદેશમાંથી મેળવ્યું છે. દેશના વડાપ્રધાન જે વારાણસી બેઠક પરથી સાંસદ છે તે વારાણસીમાં શિવાંગી જૈનેએ જણાવ્યું હતું કે તેમને વારાણસીની Sunbim group of education institution ની (Finger Puppet Teachers Training Course )રીનાઉન્સ સ્કૂલ ઓફ વારાણસીમાં ટીચર્સ ટ્રેનિંગ કોર્સ (Finger Papet Art) બે વર્ષનો કર્યો છે. વાર્તા બાળકોમાં સરળતાથી (Finger puppet education in Bhavnagar) શીખવી શકાય છે. આ સાથે બાળકોને કલર,આકાર અને ગણિત પણ ફિંગર પપેટથી શીખવી શકાય છે.ભાવનગર રેલવે બાલમંદિરમાં શિક્ષિકાઓને ફિંગર પપેટ સહિત પોટરના મેળવેલા શિક્ષણને પીરસી રહ્યા છે શિવાંગી જૈન હાલમાં પતિ સાથે ભાવનગરમાં છે શિવાંગી જૈન જે શીખ્યા છે તે ગુજરાતમાં ક્યાંય જોવા મળતું નથી.

બાળકોની સમજ શક્તિને ખીલતી ફિંગર પપેટ શિક્ષણની કળા

અન્ય શિક્ષિકાથી થઇ શરુઆત - રેલવેના બાલમંદિરના ટ્રસ્ટ પ્રમુખ તુહીના ગોહેલે જણાવ્યું હતું કે તેઓ પણ ગણિતના શિક્ષિકા છે અને બાળકોને ગણિત શીખવે છે. મેં જ્યારે શિવાંગીની કળાને જોઈ ત્યારે મેં તેને કહ્યું કે બાલમંદિરમાં આવતા બાળકોને તે શિક્ષણ આપે તો સારું. શિવાંગી હાલમાં બાલમંદિરના શિક્ષિકાઓને ફિંગર પપેટ (Finger Papet Art) સહિત બાળકોને કેવી રીતે વાર્તા કે ગણિત શીખવાય તેનું (Finger puppet education in Bhavnagar) માર્ગદર્શન પૂરું પાડી રહી છે. મને વિશ્વાસ છે કે આ શિક્ષણ મેળવવાથી બાળકોમાં જરૂર આગળ જતાં આત્મવિશ્વાસ વધશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી

શિક્ષિકાઓનો અભિપ્રાય - રેલવેના બાલમંદિરમાં લો ઇન્કમવાળા પરિવારમાંથી બાળકો આવી રહ્યા છે. ત્યારે બાલમંદિરના એક એવા શિક્ષિકા જેમને શિવાંગી જૈન પાસેથી શિક્ષણ મેળવ્યું તે વિશે કહ્યું તે જાણીએ. રેણુકા શર્મા શિક્ષિકાએ જણાવ્યું હતું કે અમારા બાલમંદિરમાં શિવાંગી જૈન પાસેે ફિંગર પપેટ (Finger Papet Art) શિક્ષણ (Finger puppet education in Bhavnagar) આપ્યું છે તે અમે પહેલી વખત જોયું છે. બાલમંદિરમાં બાળકો પ્રવૃત્તિ વગર કંટાળો અનુભવે છે ત્યારે હાથની એક્સન સાથે શીખવવામાં આવતાં પપેટ શિક્ષણથી બાળકો ખુશ રહે છે અને શિક્ષણ ઝડપથી મેળવે છે જેનો પ્રયોગ અમે કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.