ETV Bharat / city

શ્રાવણમાં કરો શનિવારે હનુમાનજીની ખાસ ભક્તિ : દરેક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ભગવાન હનુમાનજી - Shravan month

શ્રાવણમાસમાં ભગવાન શિવ સાથે જો શનિવારે હનુમાનજીની ભક્તિ કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે છે. શનિવારે હનુમાનજીની ભક્તિનું અનેરું મહત્વ હોવાનું સ્કંદપુરણમાવપન જણાવવામાં આવ્યું છે.

hunman
શ્રાવણમાં કરો શનિવારે હનુમાનજીની ખાસ ભક્તિ : દરેક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ભગવાન હનુમાનજી
author img

By

Published : Aug 14, 2021, 2:08 PM IST

  • શ્રાવણમાસમાં હનુમાનજીની શનિવારે ભક્તિનું અનેરું ફળ
  • શનિવારે સિંદૂર લગાવી નૈવૈદ્ય ચડાવી હનુમાન ચાલીસા કે રામસ્તોત્રનું ઉત્તમ ફળ
  • શનિ ચાલીસા સાથે હનુમાનજીની પૂજા કરવી ભક્તો માટે ઉત્તમ શ્રાવણમાં

ભાવનગર: પવિત્ર શ્રાવણમાસમાં ભગવાન શિવ સાથે રુદ્ર અવતાર એવા હનુમાનજી મહારાજની પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણના શનિવારે હનુમાન ચાલીસાના પાઠ,હનુમાન કવચ અને રામસ્તોત્રના પાઠથી દરેક કષ્ટોમાંથી હનુમાનજી મુક્તિ અપાવે છે એટલું નહિ તેમની 16 પ્રકારે પૂજા પણ થાય છે.

હનુમાનજીની શનિવારની પૂજા કેમ શુ છે આ રુદ્ર અવતાર

ભાવનગર શિવનો રોડર અવતાર એટલે હનુમાનજી મહારાજ જેમને ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામના શરણમાં રહીને રાવણ જેવા રાક્ષસ સામે યુદ્ધ જીતવામાં મદદરૂપ બન્યા હતા. આમ તો રુદ્ર અવતાર હોવાથી હનુમાનજી એકલા રાવણનો નાશ કરી શકતા હતા. જો કે 9 ગ્રહને ખાટલાના પાયામાં સમાવી રાખનાર રાવણના કબ્જામાંથી હનુમાજીએ મુક્તિ અપાવેલી હતી. હનુમાનજીની પૂજા શનિવારના રોજ કરવામાં આવે છે કારણ કે કર્મનું ફળ આપનાર શનિદેવને મુક્તિ હનુમાનજીએ અપાવી હતી આથી શનિવારે હનુમાનજીની ભક્તિ કરે તેને શનિદોષમાંથી મુક્તિ મળે છે.

શ્રાવણમાં કરો શનિવારે હનુમાનજીની ખાસ ભક્તિ : દરેક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ભગવાન હનુમાનજી

આ પણ વાંચો : મધ્યપ્રદેશ :ગ્વાલિયરમાં ત્રિંરગો લગાવતી વખતે ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેન તૂટી, ત્રણના મૃત્યુ એક ઘાયલ

શનિવારે હનુમાનજીની શ્રાવસમાસમાં ખાસ પૂજાનું મહત્વ

શ્રાવણમાસ ભગવાન શિવનો મહિનો છે અને હનુમાનજી શિવના રુદ્ર અવતાર છે. શ્રાવણના શનિવારે હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. શુક્રવારે રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે અને શનિવારે વહેલી સવારમાં ઉઠીને ભોજન વગર સ્નાન કરી હનુમાનજીની પ્રતિમા કે મૂર્તિને સિંદૂર લગાવવામાં આવે બાદમાં તેમને ગોળ અને ચણા કે મીઠાઈનું નેવેધ ચડાવવામાં આવે અને બાદમાં હનુમાન ચાલીસા,હનુમાન કવચ કે પછી રામસ્ત્રોતના પાઠ 108 વખત કરવામાં આવે તો દરેક કષ્ટમાંથી મુક્તિ હનુમાનજી અપાવે છે. સ્કંદપુરાણમાં પણ આ ભક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહાત્મા ગાંધીને અમેરીકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે યુએસ કોંગ્રેસમાં ઠરાવ ફરી રજૂ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.