ETV Bharat / city

ભાવનગર સરદાર યુવા સંગઠનના કાર્યકારો દ્વારા RT-PCR કલેક્શન સેન્ટરની કરાઇ માગ - Sardar Youth Organization

ભાવનગર શહેરમાં RT-PCR કલેક્શન સેન્ટર માટે છેલ્લા 15 દિવસથી માગ કરવામાં આવી રહી છે, ત્યારે સરદાર યુવા સંગઠનના કાર્યકરો અને પ્રમુખ સહિતના લોકો મંજૂરી નહિ મળતા ધરણા પર ઉતર્યા હતા.

ભાવનગર સરદાર યુવા સંગઠનના કાર્યકારો દ્વારા RT-PCR કલેક્શન સેન્ટરની કરાઇ માગ

author img

By

Published : Apr 3, 2021, 3:55 PM IST

Updated : Apr 3, 2021, 5:28 PM IST

  • સરદાર યુવા સંગઠન દ્વારા RT-PCR કલેક્શન સેન્ટ કરાઇ માગ
  • RT-PCR ટેસ્ટિંગની મંજૂરી નહી કાર્યકરોના ધરણા
  • કોર કમિટીની મિટિંગ બાદ નક્કી કરવામાં આવશે RT-PCR સેન્ટરની મંજૂરી આપવી કે નહીં

ભાવનગરઃ સરદાર યુવા સંગઠન દ્વારા RT-PCR કલેક્શન સેન્ટરની મંજૂરી માટે માગ કરવામાં આવી હતી પરંતુ મંજૂરી નહિ મળતા સરદાર યુવા સંગઠનના કાર્યકરો અને પ્રમુખ સહિતના લોકો ધરણા પર ઉતર્યા હતા, ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, કમિશનર અને આરોગ્ય અધિકારીઓની કોર કમિટીની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

ભાવનગર સરદાર યુવા સંગઠનના કાર્યકારો દ્વારા RT-PCR કલેક્શન સેન્ટરની કરાઇ માગ

આપણ વાંચોઃ AMC દ્વારા મહારાષ્ટ્રથી અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટ કરાશે

સરદાર યુવા સંગઠને R-TPCR ટેસ્ટિંગ માટે કલેક્શન સેન્ટરની કરી માગ

ભાવનગર શહેરમાં 13 PHC મહાનગરપાલિકાના અને એક વિઝન લેબોરેટરીમાં RT-PCR નિયમ પ્રમાણે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વધતા કેસ વચ્ચે સરદાર યુવા સંગઠને કલેક્શન સેન્ટરની માંગણી કરી હતી. જેની 17માર્ચના રોજ અરજી કરવામાં આવી હતી. પરંતુ હજૂ સુધી કોઇ જ ઉકેલ આવ્યો નથી બાદ આજદિન સુધી મંજૂરી નહિ મળતા મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં સરદાર યુવા સંગઠનના પ્રમુખ સહિતના કાર્યકરો ધરણા પર બેઠા હતા.

આપણ વાંચોઃ હાઈકોર્ટની ભલામણ: આરોપીઓનું RT-PCR નહિ, પરંતુ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે

RT-PCR માટે શું નિયમ

ભાવનગરમાં કોરોનાના રોજના આંકડા 40 પર હોઇ છે, ત્યારે મનપાના 13-PHC સહિત એક લેબોરેટરી ટેસ્ટિંગ કરી રહી છે. ત્યારે લેબોરેટરીમાં જગ્યા હોવી જોઈએ અને પ્રથમ ICMRની મંજૂરી હોવી જોઈએ જેને લઇને સરદાર યુવા સંગઠને કલેકશન સેન્ટરની માગ કરી છે. અમદાવાદ ગ્રીન ક્રોસ લેબોરેટરીનું કલેક્શન સેન્ટરની માગ કરી ત્યારે કમિશનર એમ એ ગાંધી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ભાવનગર સરદાર યુવા સંગઠને કલેક્શન સેન્ટર માંગ્યું છે જેથી રિપોર્ટ અમદાવાદ મોકલવામાં આવશે અને બાદમાં રિપોર્ટ આવશે ત્યારે દર્દીનો ઘસારો હોઈ તો રિપોર્ટ વહેલો મોડો થઈ શકે છે. દર્દી સિરિયસ હોઈ તો શું કરવું ? માટે કોર કમિટીની મિટિંગ બાદ નક્કી કરવામાં આવશે મંજૂરી આપવી કે નહીં.

Last Updated : Apr 3, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.