ETV Bharat / city

ભાવનગરમાં ભગવાન સ્વામિનારાયણ માટે ચલણી નોટના હીંડોળા બનાવાયા - ભગવાનના હિંડોળા

ભાવનગર શહેરના લોખંડ બજારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની અલગ ઉપાસના તેમના ભક્તો દ્વારા કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના હિંડોળા બનાવવાનો નિર્ણય કર્યો હતો. અહીં 1 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની નોટોનો ઉપયોગ કરીને કલાત્મક ડિઝાઇન સાથે રક્ષાબંધન પર્વે હિંડોળો બનાવ્યો હતો.

ભાવનગરમાં ભગવાન સ્વામિનારાયણ માટે ચલણી નોટના હીંડોળા બનાવાયા

author img

By

Published : Aug 24, 2021, 8:51 AM IST

  • શ્રાવણમાં નારાયણની રક્ષાબંધનની ઉજવણી
  • સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળો ચલણી નોટોનો કલાત્મક
  • લોખંડબજારમાં આવેલા મંદિરમાં સજાવ્યો હતો હિંડોળો
  • 1 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની નોટોનો સમાવેશ
    શ્રાવણમાં નારાયણની રક્ષાબંધનની ઉજવણી
    શ્રાવણમાં નારાયણની રક્ષાબંધનની ઉજવણી

ભાવનગરઃ અત્યારે પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો શિવને રિઝવવામાં લાગ્યા છે, પરંતુ નારાયણના ભક્તો પણ શ્રાવણમાં નારાયણને રાઝી કરવા કોઈ કમી રાખતા નથી. ભાવનગરના સ્વામિનારાયણ મંદિરમાં લોખંડ બજારમાં ભાવનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દરેક ઉપયોગમાં લેવાતી ચલણી નોટોના ઉપયોગ કરીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે.

સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળો ચલણી નોટોનો કલાત્મક

આ પણ વાંચો- વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ
લોખંડબજારમાં આવેલા મંદિરમાં સજાવ્યો હતો હિંડોળો

લોખંડ બજારના મંદિરમાં યોજાયો દર્શનનો કાર્યક્રમ

ભાવનગરના લોખંડ બજારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે ચલણી નોટોનાં હીંડોળાના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પવિત્ર રક્ષાબંધન હોય ત્યારે સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ભાવનગર મંદિરમા બિરાજિત દેવોને આલૌકિક શ્રૃંગાર અને હીંડોળો ચાલી રહેલા છે ત્યારે આજની ભારતીય ચલણી નોટોનાં હીંડોળા ભક્તોએ પોતે મહેનત કરી બનાવેલા છે, જેના દર્શન કરી ભક્તો ખૂબ જ આનંદ પામ્યા હતા.

આ પણ વાંચો- જાણો જંગલની વચ્ચે અને ડુંગરની ટોચે આવેલ જડેશ્વર મહાદેવના મંદિર વિશે

ચલણી નોટોનો કરાયો શણગાર

ભારતીય ચલણી નોટો જેવી કે ઉપયોગમાં આવતી 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2,000ની ચલણી નોટોનો કલાત્મક હીંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો. ચલણી નોટોનો કલાત્મક હિંડોળામાં કલાત્મક ડિઝાઈનો પણ તૈયાર કરવામાં આવતી હતી. નીરખીને જોવામાં આવે ત્યારે કેટલી કલાત્મક રંગોળી જેવી આકૃતિ ચલણી નોટોની બની હોય તે જાણી શકાતું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.