ETV Bharat / city

Conference in Ujjain for Hindu Calendar : અહીં ચર્ચા એ ચાલી કે એક કેલેન્ડર શક્ય છે કે નહીં, શું તારણ મળ્યું જાણો - Indian National Calendar

ઉજ્જૈનમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશનું એક કેલેન્ડર બનાવવા બે દિવસીય કોન્ફરન્સ યોજાઇ (Conference in Ujjain for Hindu Calendar ) હતી. જ્યાં શી ચર્ચાઓ થઇ તે વિશે જણાવી રહ્યાં છે ભાવનગરના શ્રીધર પંચાંગવાળા (Shreedhar Panchaang Bhavnagar) કિશન જોષી.

Conference in Ujjain for Hindu Calendar : અહીં ચર્ચા એ ચાલી કે એક કેલેન્ડર શક્ય છે કે નહીં, શું તારણ મળ્યું જાણો

author img

By

Published : Apr 27, 2022, 5:29 PM IST

ભાવનગર- દેશના એક કેલેન્ડર માટે કેન્દ્રની સરકારે 300 લોકોની એક કોન્ફરન્સ (Conference in Ujjain for Hindu Calendar ) યોજી હતી. ઉજજૈનમાં મળેલી કોન્ફરન્સમાં (Indian National Calendar) ભાવનગરના શ્રીધર પંચાંગવાળાને (Shreedhar Panchaang Bhavnagar) પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. કોન્ફરન્સ તો યોજાઈ ગઈ પણ આવેલા લોકોએ શું કર્યું અને દેશનું એક હિન્દુ કેલેન્ડર શકય કે અશક્ય છે તે વિશે જાણો.

કોન્ફરન્સમાં ઘણી ચર્ચાઓ થઈ

એક કેલેન્ડર વિશે ચર્ચા - દેશનું એક કેલેન્ડર બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસીય ઉજ્જૈનમાં કોન્ફરન્સ (Conference in Ujjain for Hindu Calendar ) યોજાઈ હતી. ભાવનગરના (Jyotishi Kishan Joshi)કિશન જોષી શ્રીધર પંચાંગવાળા (Shreedhar Panchaang Bhavnagar)પણ સામેલ હતા. કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ દેશનું એક કેલેન્ડર કેટલું શક્ય અને કેટલું અશક્ય તેના માટે ETV BHARAT એ ખાસ વાતચીત કરી છે.

આ પણ વાંચોઃ On Hindu Calendar : દેશમાં પ્રથમ વખત બનશે હિન્દુઓ માટેનું કેલેન્ડર, ગુજરાતના આ વ્યક્તિનો રહેશે મોટો ફાળો...

બે દિવસ ઉજજૈનમાં કોન્ફરન્સ - ભાવનગર શહેરના શ્રીધર પંચાંગવાળા (Shreedhar Panchaang Bhavnagar)કિશન જોશી કેન્દ્ર સરકારે યોજેલકોન્ફરન્સમાં ઉજજૈનમાં (Conference in Ujjain for Hindu Calendar ) ભાગ લેવા ગયા હતાં. દેશના 300 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સની યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં જ્યોતિષીઓ, ભૂગોળશાસ્ત્રીઓ સહિત અન્ય લોકો પણ જોડાયા હતાં. આ કોન્ફરન્સમાં અનેક ચર્ચા વિચારણા થયા બાદ ભાવનગર પરત કિશન જોશી (Jyotishi Kishan Joshi)આવતા તેમની સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમની દ્રષ્ટિએ પ્રથમ પોતાના તારણો રજૂ કર્યા હતાં.

આ પણ વાંચોઃ Hindu Dharma Sammelan: વાપીમાં હિન્દુ ધર્મ સંમેલન યોજાયું, હિન્દુ જાગૃતિ માટે કરાયું આહવાન

શું થઇ ચર્ચા વિચારણા - ભાવનગરના શ્રીધર પંચાંગવાળા (Shreedhar Panchaang Bhavnagar) કિશન જોશીએ ઉજજૈનમાં કોન્ફરન્સ (Jyotishi Kishan Joshi) વિશે જણાવ્યું કે બે દિવસની કોન્ફરન્સમાં (Conference in Ujjain for Hindu Calendar ) ઘણી માથાકૂટ પણ થવા લાગી હતી. કોન્ફરન્સમાં ઘણી ચર્ચાઓ થઈ પરંતુ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહેતો હતો કે સૂર્ય રાશિ અને ચંદ્ર રાશિ પ્રમાણે તારીખ મેળ થતો હતો, પરંતુ તહેવારોનો મેળ (One Calendar for Hindu ) મળતો ન હતો. આ સિવાય ઘણા લોકો, મહારાષ્ટ્રની વાત કરીએ તો સૂર્યમાં પણ બે પ્રકારના (Hindu Kaal Ganna patrak) જ્યોતિષ છે અને તેના તહેવારો છે. કોશિશો થઈ પણ બે દિવસના કોન્ફરન્સમાં એવું તારણ નથી આવ્યું કે એક કેલેન્ડર શક્ય બને. કેટલીક બાબતોનો મેળ આવે છે તો કેટલીક બાબતોનો મેળ આવતો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.