ETV Bharat / city

લ્યો બોલો: દિવાળીમાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હજુ રિપોર્ટનું કઈ ઠેકાણું નથી

author img

By

Published : Dec 6, 2021, 8:25 PM IST

ભાવનગર (Bhavnagar Health Department) શહેરમાં દિવાળી પહેલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા પરંતુ બે માસ વીતવા છતાં હજુ માત્ર 5ના રિપોર્ટ આવ્યા છે. હજુ 90 ટકા સેમ્પલના રિપોર્ટ બે માસ બાદ પણ બાકી છે, આવામાં સવાલ ઉભો એ થાય કે દિવાળી જતી રહી મીઠાઈઓ ખરીદાઈને આરોગાય ગઈ અને કદાચ કોઈ માંદા પણ પડ્યા હશે તો સ્વસ્થ પણ થઈ ગયા હશે, પણ રિપોર્ટ મહાનગરપાલિકાના હજુ આવ્યા નથી.

લ્યો બોલો: દિવાળીમાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હજુ રિપોર્ટનું કઈ ઠેકાણૂ નથી

  • દિવાળી ગઈ બે માસ થવા છતાં સેમ્પલના રિપોર્ટ નથી આવ્યા
  • તહેવારમાં મીઠાઈ ખરીદાઈ અને ખવાઈ પણ ગઈ હશે
  • 78 સેમ્પલના રિપોર્ટ હજુ સુધી નહીં આવતા કામગીરી સામે પ્રશ્નાર્થ
  • માત્ર 5ના રિપોર્ટ આવ્યા પણ અન્યના ઠેકાણા

ભાવનગર: "રામ રાજ્યમાં પ્રજા સુખી" જેવો ઘાટ ભાવનગરમાં થવા પામ્યો છે. દિવાળી ઉપર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે (Bhavnagar Health Department) ક્યાંક કામગીરી ગણાવવા માત્ર કામ કરીને ખાદ્ય પદાર્ધોના સેમ્પલ લીધા (Food samples taken by Bhavnagar Health Department) હોઈ તેમ લાગી રહ્યું છે. દિવાળીના બે માસ વીતવા છતાં લીફહેલ સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા બાદ પણ હજુ માત્ર પાંચ સેમ્પલના રિપોર્ટ આવ્યા જ્યારે હજુ અન્ય સેમ્પલના રિપોર્ટ બાકી છે. લોકોએ મીઠાઈ ફરસાણ વગેરે આરોગી લીધું અને કદાચ માંદા પડીને સ્વસ્થ પણ થઈ ગયા હોય શકે પણ મહાનગરપાલિકાનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

દિવાળીમાં મીઠાઈ ફરસાણ ખવાઈ ગયા પણ રિપોર્ટ આવ્યો નહિ

દિવાળીમાં ફરસાણ મીઠાઈના વ્યાપારીઓ ત્યાંથી 83 જેટલા સેમ્પલ (samples taken on Diwali ) લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ લઈને લેબોરેટરીમાં રાજકોટ મોકલવામાં આવે છે. દિવાળી પહેલા સેમ્પલ લઈને રાજકોટ મોકલવા છતાં હજુ ઠેકાણા નથી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઇંચર અધિકારી પી.કે સિંઘએ જણાવ્યું હતું કે, 83 સેમ્પલ દિવાળીમાં લઈને રાજકોટ મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 5ના રિપોર્ટ આવ્યા છે, બીજા હજુ આવ્યા નથી. આવશે એટલે જણાવવામાં આવશે.

આ પણ વાંચો: Unseasonal Rain in Bhavnagar: મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી

આ પણ વાંચો: Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.