ETV Bharat / city

ભાવનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 1356.64 કરોડના કામો મંજૂર : બાકી કામો 31 જુલાઈ સુધી પૂર્ણ કરવા આદેશ - Bhavnagar district planning board meeting

ભાવનગર જિલ્લાની આયોજન મંડળની બેઠક ( Bhavnagar district planning board meeting ) કલેકટર કચેરી ખાતે મળી ગઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના (Bhupendrasinh Chudasama ) અધ્યક્ષસ્થાને 1356.64 કરોડના 515 કામોને મંજૂરી આપવામાં આવી છે તો બાકી કામોને 31 જુલાઈ સુધીમાં 2018થી બાકી ચાલ્યા આવતા કામોને પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 1356.64 કરોડના કામો મંજૂર : બાકી કામો 31 જુલાઈ સુધી પૂર્ણ કરવા આદેશ

author img

By

Published : Jul 9, 2021, 9:29 PM IST

  • જિલ્લાની આયોજન મંડળની બેઠક યોજાઇ
  • 1356.64 કરોડના નવા 515 કામોને મંજૂરીની મહોર
  • 2018/19/20ના બાકી કામોને 31 જુલાઈ 2021 સુધી પૂર્ણ કરવા આદેશ કરાયો

ભાવનગર: કલેકટર કચેરીમાં જિલ્લાની આયોજન મંડળની(Bhavnagar district planning board meeting ) બેઠક ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની (Bhupendrasinh Chudasama ) અધ્યક્ષતામાં મળી હતી. આયોજનની બેઠકમાં ગઈ વર્ષના બાકી કામોને 31 જુલાઈ સુધી પૂર્ણ કરવા નક્કી કરાયું હતું તો 1356.64 કરોડના 515 કામોને મંજૂરી આપવામાં આવી છે

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળી આયોજન મંડળની બેઠક
ભાવનગર શહેરના કલેકટર કચેરી ખાતે આયોજન મંડળની બેઠક ( Bhavnagar district planning board meeting ) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama ) ઉપસ્થિતિમાં મળી હતી. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત આયોજન મંડળની બેઠકમાં મેયર કીર્તિબેન દાણીધરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ,ધારાસભ્ય જીતુ વાઘાણી,કનુભાઈ બારૈયા,કેશુભાઈ નાકરાણી,આરસી મકવાણા,તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો અને કમિશનર મનપાના,કલેકટર અને ડીડીઓ સહિત નીચેના અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

આયોજનની બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવ્યાં
આયોજનની ( Bhavnagar district planning board meeting )મળેલી બેઠકમાં 2018/19 અને 2019/20 ના બાકી રહેલા કામોને આવનાર 31 જુલાઈ પહેલા પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.કોરોનાના કામગીરીની લઈને આરોગ્ય ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. નવ વર્ષના કામો મંજૂર કરવામાં આવ્યા તેમાં આરોગ્યને લાગતા CHC અને PHC સેન્ટરમાં ઘટતી સુવિધાઓ વધારવી,શિક્ષણ અને આંગણવાડીના ઓરડા બનાવવા,પીવાના પાણીની વ્યવસ્થા,રસ્તા,સીસી રોડ બનાવવા,બ્લોક નાખવા અને સ્મશાન છાપરી બનવવા જેવા કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે નવા આયોજનમાં કુલ 1356.64 કરોડના નાના મોટા 515 કામોને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bhavnagar Municipal Corporationનું બિલ્ડિંગ જર્જરિત અને શહેરના જર્જરિત મકાનો માલિકોને આપે છે નોટિસ

આ પણ વાંચોઃ ભાવનગર શહેર જિલ્લાના 23 પોલીસ સ્ટેશને માસ્કનો 1,22,869 દંડ વસૂલાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.