ETV Bharat / city

મતદાર યાદીમાં સુધારણા માટે મહિનાના માત્ર ચાર દિવસ કરાશે કામ

ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) એક માસ નવેમ્બર 2021માં 2022ની ચૂંટણીની તૈયારી આદરી છે. મતદાર યાદીમાં સુધારણા માટે માત્ર ચાર દિવસ આપવામાં આવ્યા છે. Etv Bhart દ્વારા ભાવનગર નાયબ ચૂંટણી અધિકારી (Deputy Returning Officer) એ પણ અપીલ કરી છે કે, લોકો એક મહિનામાં ફેરફાર હોવાથી લાભ લેવાનું ચુકે નહિ.

Deputy Returning Officer
Deputy Returning Officer
author img

By

Published : Nov 10, 2021, 10:46 AM IST

  • ગુજરાતમાં ચૂંટણી પંચ, ચૂંટણી પ્રક્રિયા માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરશે
  • 1 નવેમ્બરથી 30 નવેબર સુધી ગુજરાતની પ્રજા માટે માત્ર એક મહિનો
  • આગામી 14,21,27 અને 28 તારીખે દરેક બુથ પર થશે કાર્યક્રમ માત્ર ચાર દિવસ
  • ઓનલાઇન વ્યવસ્થાની પણ સેવા છતાં Etv Bharat થકી ચૂંટણી પંચની અપીલ

ભાવનગર: ગુજરાતમાં 1 નવેમ્બરથી રાજ્યમાં ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા હક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે. 1 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે. ચૂંટણી પંચના ભાવનગરના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી અધિકારી (Deputy Returning Officer) એસ.એન.કટારાએ જણાવ્યું હતું કે, આગામી 14,21,27,28 ચાર દિવસ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Voter List Reform) પણ યોજવા જઇ રહી છે. લોકોને કરવાના થતા સુધારા માટે આ ચાર દિવસ એક માત્ર આપવામાં આવ્યા છે. બાદમાં લોકોને તક મળવાની શક્યતાઓ નથી. Etv Bharat થકી અપીલ કરી હતી કે, લોકો ચૂંટણી પંચના આ કાર્યક્રમમાં લાભ લે સાથે ઓનલાઇન પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

મતદાર યાદીમાં સુધારણા માટે મહિનાના માત્ર ચાર દિવસ

ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પણ મતદારો, બુથ, સ્થળ કેટલા

ભાવનગર શહેરમાં કુલ મતદારો- 16,96,396

  • સ્ત્રી- 9,14,480
  • પુરુષ- 8,48,256

ભાવનગરના કુલ મતદાન મથક - 1862

  • બુથના સ્થળો - 1069

દરેક બુથ પર 14,21,27,28 તારીખે મતદાર યાદી સુધારણા

મતદાર યાદી સુધારણામાં ક્યાં ફોર્મ ભરવાના અને ક્યાં સુધારા માટે કયું ફોર્મ

1) ફોર્મ નમ્બર 6 -નવું નામ દાખલ કરવા

  • પાસપોર્ટ ફોટો, જન્મનો પુરાવો, રહેઠાણનો પુરાવો આપવો

2) ફોર્મ 6 A - NRI મતદારો માટે

3) ફોર્મ નમ્બર 7- નામ કમી કરવા

  • પુરાવા- અરજદાર અથવા અધિકૃત દ્વારા થશે

4) ફોર્મ નમ્બર 8 - નામમાં સુધારો, ફોટો સુધારો, સબંધ સુધારો

  • પુરાવા કયા આપવાના- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, નવો ફોટો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર

5) ફોર્મ નમ્બર 8 A -એક જ વિધાનસભા મતદાર વિસ્તારમાં સરનામાં સુધારવા

  • પુરાવા કયા આપવાના - લાઈટબીલ, રેશનકાર્ડ, વગેરે તેમજ રેસિડેન્ટલ પુરાવા

ઓનલાઇન પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંથી થશે ફેરફાર

ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઇન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારી આદરી છે તેના ભાગ રૂપે ક્યાંક નવેમ્બર માસમાં ઝુંબેશ આદરી છે. જેમાં ઓનલાઇન માટેની પણ વ્યવસ્થા મતદાર યાદી સુધારણા (Voter List Reform) સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવી છે. આ લિંક પર https://bit.ly/3mELWOV પર ક્લિક કરવાથી ઓનલાઇન સેવા મળી રહેશે. આમ ચૂંટણી પંચે પોતાની કામગીરી આદરી છે અને પ્રજાને અપીલ પણ કરી છે કે, લોકો લાભ લેવાનું ચુકે નહિ. કારણ કે રાષ્ટ્રપ્રત્યે દરેક નાગરિકની મતદાનની ફરજ છે.

આ પણ વાંચો: રાજ્યની યુનિવર્સિટીઓ અંગે સરકારે બહાર પાડ્યો પરિપત્ર, પાલક કરવી પડશે ગાઇડલાઇન

આ પણ વાંચો: RRU અને BISAG-IN વચ્ચે MOU- નિપુણ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના પ્રશિક્ષણ મેળવી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.