ETV Bharat / city

bogus billing: ભાવનગર કોર્ટે બોગસ બિલિંગમાં પકડાયેલા અપરાધીઓના રિમાન્ડ મંજુર કર્યા - remand of convicts

સ્ટેટ GST વિભાગને ભાવનગરમાં બોગસ બિલિંગ ( bogus billing) નું મોટું કૌભાંડ શોધી કાઢવામાં મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ GST વિભાગ (STATE GST DEPARTMENT) દ્વારા બોગસ બિલિંગ થતી હોવાથી કરચોરી કરનારા બે ઈસમોને શોધી કાઢી તે પરત્વે મોટી ઝુંબેશ ચાલી રહી હતી. જેમાં કોર્ટે પાંચ અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

bogus billing
bogus billing
author img

By

Published : Aug 3, 2021, 2:09 PM IST

  • સ્ટેટ GST વિભાગને મળી મોટી સફળતા
  • કરચોરી કરી સરકારને મોટી રકમનું નુકસાન પહોંચાડતાં ઈસમોને પકડી પડાયા
  • કોર્ટે તેમના પાંચ અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ભાવનગર: સ્ટેટ GST વિભાગને ભાવનગરમાં બોગસ બિલિંગ ( bogus billing) નું મોટું કૌભાંડ શોધી કાઢવામાં મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ જીએસટી વિભાગ (STATE GST DEPARTMENT) દ્વારા બોગસ બિલિંગ થતી હોવાથી કરચોરી કરનારા બે ઈસમોને શોધી કાઢી તે પરત્વે મોટી ઝુંબેશ ચાલી રહી હતી. આ દરમિયાન બે આરોપી હાથ લાગી જતા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા જેમાં અનુક્રમે પાંચ અને ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

મોહમ્મદ અબાસ રફીક મેઘાણીનું નામ સામે આવ્યું

સ્ટેટ GST વિભાગ દ્વારા બોગસ બિલિંગમાં સંકળાયેલા ઓપરેટર્સ અને તેમના સંલગ્ન અન્ય શખ્સોના ધંધાના આધારે વિવિધ સ્થળોએ તબક્કાવાર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન અફઝલ સાદી કલી સમજાણી અને મીનાબેન રંગસિંહ રાઠોડને પકડી પાડવામાં આવ્યા હતા. આ પ્રકરણની તપાસમાં જે માસ્ટરમાઈન્ડના નામો ધ્યાને આવ્યા હતા. તેમાં મોહમ્મદ અબાસ રફીક મેઘાણીનું નામ સામે આવ્યું છે.

કરચોરી કરી સરકારને મોટી રકમનું નુકસાન પહોંચાડતાં ઈસમોને પકડી પડાયા

આ પણ વાંચો: તાહિર હુસૈનના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો: દમણમાં 5 કિલો ગાંજા સાથે એકની ધરપકડ, 14મી જૂન સુધીના રિમાન્ડ મંજુર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.