ETV Bharat / city

ભાજપવાળા પોતાના નેતાનો ફોટો છાપવા NYTને પૈસા ઓફર કરે છેઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ભાવનગર શહેરની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ઓડિટોરિયમમાં સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ભાજપની ગુજરાતમાં કામગીરી પર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને ગુજરાતની વૈકલ્પિક પરીક્ષામાં પેપર ફૂટવાના મુદ્દે પ્રશ્નો કર્યા હતા. આ સાથે યુવાનોને નોકરી આપવાનું પણ વચન આપ્યું હતું. Arvind Kejriwal in Gujarat, Arvind Kejriwal in Bhavnagar, Arvind Kejriwal Target BJP

ભાજપવાળા પોતના નેતાનો ફોટો છાપવા NYTને પૈસા ઓફર કરે છેઃ કેજરીવાલ

author img

By

Published : Aug 23, 2022, 7:09 PM IST

Updated : Aug 23, 2022, 8:27 PM IST

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022)એલાન પહેલા તમામ રાજકીયપક્ષોએ કમરકસી છે. ન માત્ર અરવિંદ કેજરીવાલ પણ મનીષ સિસોદિયાએ પણ પ્રહારો કર્યા (Arvind Kejriwal Target BJP) હતા. તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સનો (New York Times Manish Sisodia) ઉલ્લેખ કરીને કહ્યું કે, ભાજપવાળા કહે છે કે, અમારા નેતાઓના ફોટા છાપો. પણ ન્યૂયોર્ક ટાઈમ્સ કહે છે કે, અમે નહીં છાપીએ. ભાજપ કહે છે અમે મિલિયન ડૉલર આપીશું. છતાં પહેલા ના પાડે છે. ભાજપે કહ્યું કે 100 કરોડ આપીશું. ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું અમે બિકાઉ નથી, આ તમારાવાળું Media નથી.

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર SCએ ગુજરાત સરકારને નોટિસ ફટકારી

મોટી ટિપ્પણી કરીઃ CBI અને મીડિયાને લઈ ટિપ્પણીઓ કરી હતી. તો પેપર ફૂટવાના પગલે અને નોકરી આપવાના પગલે મોટી જાહેરાત થઈ હતી. ખાસ કરીને કેજરીવાલે યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. ભાવનગર શહેરમાં મેઘાણી ઓડિટોરિયમમાં આમ આદમી પાર્ટીએ સભા યોજી હતી. ભાવનગરમાં આવેલા અરવિંદ કેજરીવાલે તથા મનીષ સિસોદિયાએ પહેલા નિલનબાગ પેલેસ હોટેલની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન, રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

5 વર્ષમાં નોકરી કરીશુંઃ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે સત્તામાં આવ્યા તો 5 વર્ષમાં નોકરીઓ આપીશું. પરંતુ ત્યાં સુધી દરેક યુવાનોને મહિને બેરોજગાર યુવાનને 3 હજાર બેરોજગાર ભથ્થું આપવામાં આવશે. બે સ્કેમ બંધ થઈ જાય તો ખૂબ પૈસા આવશે. 10 લાખ નોકરીઓ કાઢશું અમે હવામાં વાત નથી કરતા. ડિટેઇલમાં જણાવશું કેવી રીતે નોકરી મળશે. પેપર ફૂટવા પર કાયદો લાવશું, મોટા પદ ઉપર પ્રથમ ભરતી અને પછી નાના પદ ઉપર ભરતી કરશું, બસમાં આવવા જવાનું ભાડું અમે ફ્રી આપીશું.

Last Updated : Aug 23, 2022, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.