ETV Bharat / city

અલંગ શિપમાં ટાંકી સાફ કરવા ગયેલા મજૂરનું દાઝી જવાથી મોત - સર ટી હોસ્પિટલ

ભાવનગરમાં અલંગ ખાતે પ્લોટ નંબર 1માં શિપ કટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ શિપની ટાંકી સાફ કરવા માટે ઊતરેલા મજૂરનું મોત થયું છે. શિપમાં લગાવેલી ટાંકીની સફાઈ કરવા જતા અચાનક જ અકસ્માતે ટાંકીમાં આગ લાગી હતી. આગના કારણે ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલો મજૂર દાઝી ગયો હતો. જોકે, મજૂરને સારવારઅર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અલંગ શિપમાં ટાંકી સાફ કરવા ગયેલા મજૂરનું દાઝી જવાથી મોત

author img

By

Published : Mar 10, 2021, 10:57 AM IST

  • ભાવનગરમાં અલંગ ખાતે પ્લોટ નંબર 1માં બની ઘટના
  • શિપની ટાંકી સાફ કરવા માટે એક મજૂર ટાંકીમાં ઉતર્યો હતો
  • દાઝી ગયેલા મજૂરને હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યો

આ પણ વાંચોઃ જેતપુરના મોટા ગુંદાળા ગામે પિતાની હત્યાના આરોપી પુત્રને પોલીસે ઝડપ્યો

ભાવનગરઃ જિલ્લાના અલંગ ખાતે પ્લોટ નંબર 1માં શિપ કટિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પ્લોટમાં શિપમાંથી નિકળેલી લોખંડની ટાંકી સાફ કરવા એક મજુર અંદર ઉતર્યો હતો. જોકે, અચાનક જ ટાંકીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે આ મજૂર દાઝી ગયો હતો. જોકે, તાત્કાલિક મજૂરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. તમામ લોકોએ દાઝી ગયેલા મજૂરને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં BJPના લખાણવાળી કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.