ETV Bharat / city

ભાવનગરમાં બપોર સુધીમાં નોંધણીના 50 ટકા યુવાનોએ વેક્સિન લીધી

ભાવનગર શહેરમાં યુવાનો માટે શરૂ થયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં નોંધણી પ્રમાણે વેક્સિન આપવામાં આવી હતીં. ત્યારે, શહેરમાં 10 સેન્ટર પર 50 ટકા વેક્સિન બપોર પહેલા અપાઈ ચૂકી હતી. કોરોનાને મ્હાત આપવાનો જુસ્સા સાથે યુવાનો વેક્સિન માટે સવારથી લાઈનમાં જોડાઈ ગયા હતા.

ભાવનગરમાં બપોર સુધીમાં નોંધણીના 50 ટકા યુવાનોએ વેક્સિન લીધી
ભાવનગરમાં બપોર સુધીમાં નોંધણીના 50 ટકા યુવાનોએ વેક્સિન લીધી
author img

By

Published : May 1, 2021, 9:11 PM IST

  • ગુજરાત સ્થાપના દિવસે ભાવનગરમાં વેક્સિનેશનનો પ્રારંભ
  • શહેરમાં બપોર સુધીમાં દરેક સેન્ટર પર 100થી વધુ યુવાનોએ વેક્સિન લીધી
  • ભાવનગર મહાનગરપાલિકાએ 10 સેન્ટર પર વેક્સિનેશન

ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકાએ 10 સ્થળો પર 1મેં ગુજરાત સ્થાપના દિવસે વેક્સિનેશનનો પ્રારંભ કર્યો છે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનાર યુવાનોની લાઈનો વહેલી સવારથી જોવા મળી હતી. શહેરમાં બપોર સુધીમાં દરેક સેન્ટર પર 100થી વધુ યુવાનોએ વેક્સિન લીધી હતી.

ભાવનગરમાં બપોર સુધીમાં નોંધણીના 50 ટકા યુવાનોએ વેક્સિન લીધી

આ પણ વાંચો: ભાવનગરમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન

શહેરના સેન્ટર્સ પર 100થી લઈને 150 જેટલા લોકોને વેક્સિન અપાઈ

ભાવનગર શહેરમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસે શહેરમાં 10 સ્થળો પર વેક્સિનેશન પ્રારંભ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શનિવારે સવારના 9 વાગ્યેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન કરનાર દરેક 18 વર્ષ ઉપરના લોકો માટે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વેક્સિનેશનને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો. મતદાન હોય તેવી રીતે યુવાનો વહેલી સવારથી જ વેક્સિન માટે લાઈનોમાં લાગી ગયા હતા. બપોર થતાની સાથે શહેરના સેન્ટર્સ પર 100થી લઈને 150 જેટલા લોકોને વેક્સિન અપાઈ ચૂકી હતી. ભાવનગર મહાનગરપાલિકાએ 10 સેન્ટર પર વેક્સિનેશન શરૂ કર્યું હતું. ત્યારે, એક સેન્ટર પર 200 લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભાવનગર 10 સ્થળોએ 18 વર્ષ ઉપરના લોકોનું વેક્સિનેશન: યુવાનોમાં અનેરો ઉત્સાહ

ભાવનગરમાં 10 સ્થળે વેક્સિનેશન

  • રુવા સુભાષનગર
  • કુંભારવાડા સર્કલ
  • મહાનગરપાલિકા ઝોન કચેરી,યાર્ડ
  • ડોકટર હોલ
  • સંત પ્રભારામ સિંધુનગર
  • સરદાર પટેલ સ્મારક મંડળ, વિજયરાજનગર
  • રોટરી કલબ
  • શિવાજી સર્કલ
  • કાળિયાબીડ અર્બન હેલ્થ સેન્ટર
  • શાળાના નં 17,દિપક ચોક.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.