ETV Bharat / city

નર્મદા કેનાલમાં જીવના જોખમે કપડાં ધોતી મહિલાઓ - gujarati news

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી એટલે કે નર્મદા અને આ નર્મદા અમદાવાદના રીંગરોડ પાસેથી પસાર થાય છે. હાલ નર્મદા કેનાલમાં છલોછલ ટોચ સુધી પાણી વહી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ચાલી રહેલી પાણીની તંગીના કારણે કેટલાક ગામડાઓની સ્ત્રીઓ રોજિંદા કામકાજના ભાગરૂપે કપડાં ધોવા માટે આ કેનાલનો ઉપયોગ કરે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 24, 2019, 11:32 PM IST

આમ નર્મદાના ધસમસતા પ્રવાહમાં જીવન જરૂરી કામકાજને પૂરું પાડવા માટે કેટલીક ગ્રામ્ય સ્ત્રીઓ પોતાના જીવનની પણ પરવા કરતી નથી અને જીવના જોખમે નર્મદા કેનાલમાં કપડાં ધોતી જોવા મળે છે. ત્યારે ઊડીને આંખે વળગે તેવો પ્રશ્ન એ થાય છે કે તંત્ર દ્વારા આત્મહત્યા કરતા રોકવા માટે જ્યારે પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યા છે, ત્યારે આ સ્ત્રીઓ કઈ રીતે બેરોકટોક કપડાં ધોવા આવી શકે છે. ત્યારે તેમને કેમ કોઈ રોકી નથી શકતું તે એક પ્રશ્ન ઉદભવે છે.

AHD
નર્મદા કેનાલ

Intro:ગુજરાતની જીવાદોરી એટલે કે નર્મદા. અને આ નર્મદા અમદાવાદના રીંગરોડ પાસેથી પસાર થાય છે.હાલ નર્મદા કેનાલ માં છલોછલ ટોચ સુધી પાણી વહી રહ્યું છે.

Body:ગુજરાતમાં ચાલી રહેલી પાણીની તંગી ના કારણે કેટલી ગામડાની સ્ત્રીઓ રોજિંદા કામકાજ ના ભાગરૂપે કપડાં ધોવા માટે આ કેનાલ નો ઉપયોગ કરે છે.

Conclusion:આમ નર્મદાના ધસમસતા પ્રવાહમાં જીવન જરૂરી કામકાજ ને પૂરું કરવા માટે કેટલીક ગ્રામ્ય સ્ત્રીઓ પોતાના જીવનો પણ પરવા કરતી નથી.અને જીવના જોખમે નર્મદા કેનાલમાં કપડાં ધોતી જોવા મળે છે ત્યારે ઊડીને આંખે વળગે તેવો પ્રશ્ન એ થાય છે કે તંત્ર દ્વારા આત્મહત્યા કરતા રોકવા માટે જ્યારે પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યા છે, ત્યારે આ સ્ત્રીઓ કઈ રીતે બેરોકટોક કપડાં ધોવા આવી શકે છે. ત્યારે તેમને કેમ કોઈ રોકી નથી શકતું તે એક પ્રશ્ન ઉદભવે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.