ETV Bharat / city

Western Railway Alert : વરસાદને લઈને રેલવે તંત્ર એલર્ટ, આ કામ કરી લીધું તો થયું એક જ નુકસાન - પશ્ચિમ રેલવે એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain in Gujarat ) બાદની સ્થિતિમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે પરિવહન વ્યવસ્થાને પણ મોટી અસર થઇ છે. રેલવેતંત્રની સાવચેતીની (Western Railway Alert )વાત કરીએ તો અમદાવાદ રેલવે મંડળ (Ahmedabad Railway Division) દ્વારા પેસેન્જરમાં ઘટાડા સિવાય મોટા નુકસાનના સમાચાર (Impact of rain on railway operations ) નથી.

Western Railway Alert :  વરસાદને લઈને રેલવે તંત્ર એલર્ટ, આ કામ કરી લીધું તો થયું એક જ નુકસાન

author img

By

Published : Jul 15, 2022, 9:27 PM IST

અમદાવાદ -રાજ્યમાં વરસાદે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે ત્યારે વરસાદને (Heavy Rain in Gujarat ) પગલે એસ. ટી. બસોના કેટલાક રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ રેલવે વિભાગને (Western Railway Alert )વરસાદની કોઈ અસર જોવા મળી નથી. માત્ર પેસેન્જરમાં ઘટાડો (Impact of rain on railway operations ) થોડો નોંધાયો છે.

પેસેન્જરમાં ઘટાડા સિવાય મોટા નુકસાનના સમાચાર નથી

આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: વાપી રેલવે અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અગાઉથી જ સતર્કતા રાખીને કામગીરી થઇ - જ્યારે રેલવે pro (Rail way PRO) જીતેન્દ્રકુમાર જ્યંતે જણાવ્યું હતું કે વરસાદને પગલે રેલવે તંત્ર દ્વારા અગાઉથી જ સતર્કતા (Western Railway Alert )રાખીને કામગીરી કરવામાં આવી હતી. જેમાં રેલવે ટ્રેક ઉપર આવતા ઝાડોને કાપી નાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો હતાં ત્યાં રેલવે ટ્રેકને થોડો ઊંચો કરવામાં આવ્યો હતો. રેલવે દ્વારા વરસાદવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. મોનસુન પહેલાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોવાથી રેલવે તંત્રને વરસાદની માઠી અસર (Impact of rain on railway operations ) પડી નથી. આગામી સમયમાં પણ કોઈ મુશ્કેલી ન થાય તે માટે અમે તૈયાર છીએ. ત્યારે પેસેન્જરની સેફ્ટી એ અમારી પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાયા, આ ટ્રેનો કરવામાં આવી રદ

એક જ ટ્રેન રદ કરવામાં આવી - રેલવેમાં વરસાદને (Heavy Rain in Gujarat ) પગલે પેસેન્જરમાં ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો છે, ત્યારે બીજી તરફ બસોમાં જતા પેસેન્જર વરસાદને લઈને રેલવેમાં (Western Railway Alert ) પ્રવાસ કરવાનું ઈચ્છી રહ્યા છે. ત્યારે હાલમાં તો માત્ર એક જ ટ્રેન રદ (Impact of rain on railway operations ) કરવામાં આવી હતી અને એ પણ હવે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.