ETV Bharat / city

વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેને એમ્બ્યુલન્સ માટે સાંસદ મહેન્દ્ર મુજપુરાને રજૂઆત કરી - Viramgam Former MLA Tejashreeben

વિરમગામ નગરને આધુનિક એમ્બ્યુલન્સની જરૂર છે. સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુજપૂરાને તેમની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફળવાય તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે કરી હતી.

વિરમગામના પૂર્વ ધારાસભ્ય
વિરમગામના પૂર્વ ધારાસભ્ય
author img

By

Published : Oct 15, 2020, 12:24 PM IST

અમદાવાદ:વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના સક્રિય નેતા તેજશ્રીબેન પટેલનો વ્યવસાય ડોકટરનો છે.પોતાના વ્યવસાય સાથે સંકળાયેલ તેજશ્રીબેને તાજેતરમાં સુરેન્દ્રનગર સાંસદ ડૉ. મહેન્દ્રભાઈ મુજપુરાને ગ્રાન્ટમાંથી વિરમગામ નગરને આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવાની રજુઆત કરી હતી.

આ પણ વાંચો : વિરમગામ વેપારી મંડળ અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.