ETV Bharat / city

અમદાવાદ: 'ફ્લાવર શો'ના સ્થળે પહોંચવા મ્યુનિસિપલ કોર્પોરેશન વિનામૂલ્યે દોડાવશે ઈલેક્ટ્રીક બસ - ફ્લાવર શો

અમદાવાદ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 4 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે 'ફ્લાવર શો'ને જનતા માટે ખુલ્લો મુકવાના છે. આની સાથે જ CM રૂપાણી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કરવાના છે.

ETV BHARAT
ફ્લાવર શો
author img

By

Published : Jan 3, 2020, 10:38 PM IST

દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં 'ફ્લાવર શો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના 'ફ્લાવર શો'ને 4 જાન્યુઆરીના રોજ મુખ્ય પ્રધાન રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. અગાઉના વર્ષોમાં 78 હજાર ચોરસ મીટરમાં 'ફ્લાવર શો' યોજવામાં આવતો હતો, જ્યારે ચાલુ વર્ષે 86,500 મીટરની વિશાળ જગ્યામાં યોજવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષે 'ફ્લાવર શો'ના સમયગાળમાં પણ વધારો કરીને 19 જાન્યુઆરી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષોમાં 'ફ્લાવર શો' 9 અથવા 11 દિવસ ચાલતો હતો. જ્યારે આ વર્ષે 16 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ: 'ફ્લાવર શો'ના સ્થળે પહોંચવા મ્યુનિસિપલ કોર્પોરેશન વિનામૂલ્યે દોડાવશે ઈલેક્ટ્રીક બસ

આ અંગે વધુ માહિતી આપવા માટે શહેરના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, 'ફ્લાવર શો'માં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તથા વાહનોના પાર્કિંગ માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે.

શહેરીજનોને રિવરફ્રન્ટ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે શહેરમાં ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે. જે વિનામૂલ્યે લોકોને 'ફ્લાવર શો'ના સ્થળ સુધી પહોંચાડશે.

Intro:અમદાવાદ:
બાઇટ: બીજલ પટેલ(મેયર)
વિજય નેહરા(મ્યુન્સીપાલ કમિશ્નર)

4 જાન્યુઆરી થી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર બ્રિજ થી એલિસ બ્રિજ વચ્ચે આવેલા રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાવાનો છે ત્યારે બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ના બોયઝ હોસ્ટેલ નું પણ ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે

Body:અમદાવાદનો સાબરમતી નો પશ્ચિમ કિનારો દર વર્ષની જેમ ચાર થી ૧૯ જાન્યુઆરી દરમિયાન રંગબેરંગી દેશી-વિદેશી ફૂલોના ચોથી મહેંકી ઉઠશે અગાઉ ૭૮ હજાર ચોરસ મીટરમાં યોજાતો ફ્લાવર શો આ વખતે 86500 મીટરની વિશાળ જગ્યામાં યોજાશે ઉપરાંત આગળના વર્ષોમાં ૯ કે ૧૧ દિવસ ચાલતો ફ્લાવર શો આ વર્ષે ૧૬ દિવસ ચાલશે જે મુખ્યપ્રધાન દ્વારા ખુલ્લો મુકાશે.

ફ્લાવર શોમાં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પ્રવેશ મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક સેન્ટર પરથી ટિકિટ મળશે

પાર્કિંગ માટે મોબાઈલ એપનો ઉપયોગ થશે

અમદાવાદીઓ વિનામૂલ્યે એસી વાળી ઈલેક્ટ્રીક બસમાં સફર કરી ફ્લાવર શો ના સ્થળ પર પહોંચી શકશે.

જુદી જુદી થીમ પર બનાવાયા છે તેમજ ફ્લાવર શો માંથી નર્સરીના પણ સ્ટોરી છે જેથી નર્સરીમાંથી ફુલછોડ વૃક્ષો વેલા વગેરે ખરીદી પણ શકાશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.