ETV Bharat / city

Vehicle Thief arrested in Ahmedabad: અમદાવાદમાં છોટા હાથી વાહનને મોડીફાઈડ કરી તેને ભાડે આપતા 2 આરોપીની ધરપકડ

અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી છોટા હાથી વાહનની ચોરી કરતા 2 આરોપીની પોલીસે ધરપકડ (Vehicle Thief arrested in Ahmedabad) કરી છે. છોટા હાથી વાહનને ટાર્ગેટ બનાવતા આરોપીઓને ઝોન 1 LCBની ટીમે (Zone One LCB Team) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ આ વાહનને મોડીફાઈડ કરીને તેને ભાડે આપતા હતા.

Vehicle Thief arrested in Ahmedabad: અમદાવાદમાં છોટા હાથી વાહનને મોડીફાઈડ કરી તેને ભાડે આપતા 2 આરોપીની ધરપકડ
Vehicle Thief arrested in Ahmedabad: અમદાવાદમાં છોટા હાથી વાહનને મોડીફાઈડ કરી તેને ભાડે આપતા 2 આરોપીની ધરપકડ
author img

By

Published : Jan 8, 2022, 1:58 PM IST

અમદાવાદઃ શહેરની ઝોન-1 LCBની ટીમે (Zone One LCB Team) અલગ અલગ વિસ્તારોમાંથી છોટા હાથી વાહનની ચોરી કરતા 2 આરોપીઓની ધરપકડ (Vehicle Thief arrested in Ahmedabad) કરી છે. આરોપીઓ માત્ર છોટા હાથી વાહનને જ ટાર્ગેટ (Arrest of accused for stealing a Chhota Hathi vehicle) બનાવતા હતા. આરોપીઓ (Vehicle Thief arrested in Ahmedabad) આ વાહનની ચોરી કર્યા બાદ તેને મોડિફાઈડ કરતા હતા. ત્યારબાદ આ વાહનોને આઈસ્ક્રિમનો ધંધો કરતા લોકોને ભાડે આપતા હતા. અત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

આ પણ વાંચો- Theft in Kosamba: કોસંબામાં NRIના ઘરમાંથી થઈ રોકડની ચોરી

બંને આરોપી મૂળ રાજસ્થાનના છે

ઝોન-1 LCBની ટીમે (Zone One LCB Team) બાતમીના આધારે, મૂળ રાજસ્થાનના ઉદયરામ જાટ અને ભેરૂલાલ જાટ નામના આરોપીની ધરપકડ (Vehicle Thief arrested in Ahmedabad) કરી હતી. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા 4 છોટા હાથી ટેમ્પો (Arrest of accused for stealing a Chhota Hathi vehicle) અને 2 મોબાઈલ એમ કુલ 10.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત મળ્યો હતો. વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, સોલા વિસ્તારમાં બનેલ ચાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

આ પણ વાંચો- Terror of thieves in Surat: ઉમરા વિસ્તારમાં ટૂર અને ટ્રાવેલર્સની ઓફિસમાં માત્ર 8 મિનિટમાં 6 લાખની ચોરી

આરોપીઓ વાહનને ભાડે આપતા હતા

આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તેઓ માત્ર છોટા હાથીની ચોરી (Arrest of accused for stealing a Chhota Hathi vehicle) કરતા હતા. કારણ કે, આ વાહનને મોડીફાઈડ કરીને આઈસ્ક્રિમનો ધંધો કરતા લોકોને ભાડે આપતા હતા. ખાસ કરીને આ હેતુથી તેઓ છોટા હાથી વાહનની ચોરી કરતા હતા. આરોપીઓના ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો, ઉદયરામ જાટ નામનો આરોપી અગાઉ રાયપુર અને આમેટ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં અને ભેરૂલાલ જાટ પણ 15 વર્ષ પહેલાં મુંબઈમાં જ્વેલર્સમાંથી દાગીનાની ચોરીના ગુનામાં પકડાઈ (Vehicle Thief arrested in Ahmedabad) ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.