ETV Bharat / city

Vegetables Pulses Price in Gujarat : હાશ.. શાકભાજીમાં થોડી રાહત - Vegetables Pulses Price in Gujarat

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Vegetables Pulses Price in Gujarat) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર (Vegetable Pulses Price on 8 August) એક નજર કરીએ.

Vegetables Pulses Price in Gujarat : હાશ.. શાકભાજીમાં થોડી રાહત

author img

By

Published : Aug 8, 2022, 8:19 AM IST

અમદાવાદ : રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 8 August) આવ્યો છે

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજીભાવ
મરચા260-840
લીંબુ100-600
બટેટા220-441
ટમેટા300-400
ભીંડો600-1200
રીંગણા100-250
કોબીજ300-800
ફલાવર500-700
દુધી200-500
કાકડી250-800
ગાજર500-650

શાકભાજી સાથે કઠોળની સ્થિતી - રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે.

કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળભાવ
ઘઉં ટુકડા400-498
બાજરી431-431
તૂવેર1320-1310
અડદ8850-1500
જીરૂ3700-3900
વાલ દેશી1775-2025
એંરડા1350-1432
મગ1050-1385
રાય1000-1139

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું : વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય (Vegetables Today Market Price) બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી (Vegetables Pulses Price) ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.