ETV Bharat / city

અમદાવાદમાં હિતેશ વાઘેલા હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, પત્ની સાથેના આડા સંબંધની હતી તકરાર

અમદાવાદમાં હિતેશ વાઘેલા હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોમતીપુર વિસ્તારમાં પત્ની સાથે આડા સંબંધને લઈને ફાયરિંગ કરનાર સુલતાન સહિત બે આરોપીની હથિયાર સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. Two accused arrested in Hitesh Vaghela murder case in Ahmedabad

અમદાવાદમાં હિતેશ વાઘેલા હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, પત્ની સાથેના આડા સંબંધની હતી તકરાર
અમદાવાદમાં હિતેશ વાઘેલા હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, પત્ની સાથેના આડા સંબંધની હતી તકરાર
author img

By

Published : Sep 19, 2022, 9:49 PM IST

અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં દેખાતા આરોપીના નામ છે સુલતાન વાઘેલા અને ધર્મેશ વાલેરા. બંને આરોપીએ તેના સાગરીતો સાથે મળીને ગોમતીપુરમાં આવેલ ગજરા કોલોનીમાં રહેતા હિતેશ વાઘેલા નામના વ્યક્તિ પર રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જ્યારે હિતેશ વાઘેલા સાથેના જીતેન્દ્ર ચાવડાને છરી મારીને આ તમામ આરોપી નાસી છૂટ્યાં હતાં. જેમાં સારવાર દરમિયાન હિતેશ વાઘેલા નામના વ્યક્તિનું મોત( Hitesh Vaghela murder case in Ahmedabad ) થયું હતું જેના પગલે બનાવ હત્યાના કેસમાં ( Two accused arrested in Hitesh Vaghela murder case in Ahmedabad ) પરિણમ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

પત્ની સાથેના આડા સંબંધની તકરાર ગોમતીપુરમાં આવેલ ગજરા કોલોનીમાં રહેતા સુલતાન વાઘેલાની પત્નીને હિતેશ વાઘેલાના મિત્ર ભાવેશ પરમાર નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હતાં. જેના કારણે અગાઉ પણ આ જ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારે પત્ની સાથે આડા સંબંધ રાખનારને પાઠ ભણાવવા માટે આરોપી સુલતાન સુરેન્દ્રનગરથી હથિયાર લઇ આવ્યો હતો.

હત્યા કરવા ફાયરિંગ આરોપી હથિયાર સાથે ગજરા કોલોની પાસે જઈને ભાવેશ પરમારના મિત્રો સાથે ઝઘડો કરીને ફાયરિંગ ( Firing to kill )કર્યું હતું અને ફાયરિંગ બાદ સુલતાન વાઘેલા, ધર્મેશ વાલેરા નાસી છૂટ્યા હતાં. જોકે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો ગોઠવીને આ બંને આરોપીને ( Two accused arrested in Hitesh Vaghela murder case )નાના ચીલોડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હિતેશ વાઘેલા મર્ડર કેસમાં ( Hitesh Vaghela murder case in Ahmedabad ) સરાજાહેર ફાયરિંગ કરનાર બે આરોપીની ( Two accused arrested in Hitesh Vaghela murder case ) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાથે જ અન્ય બે ફરાર આરોપીને શોધવા પણ કવાયત હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.