ETV Bharat / city

ટ્રાફિક પોલીસની લુખ્ખાગીરી, વાહન ટૉ કર્યાનું પ્રુફ માંગતા આપ્યો તુમાખી ભર્યો જવાબ - Towing

અમદાવાદ: રવિવારે અમદાવાદમાં એક નાગરીકનું વાહન ટૉ કરીને સારંગપુર દરવાજા પાસે લઈ જવામાં આવ્યું હતું. જેમાં નાગરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસના કર્મચારી પાસે ટૉ કરેલ વાહનનો ફોટો માંગતા પોલીસકર્મી દ્વારા બેદરકારી પૂર્વક જવાબ આપવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 11:44 PM IST

પોલીસકર્મીએ નાગરીકને બેદરકારી પૂર્વક જવાબ આપતા કહ્યુ કે "સરકારે અમને કેમેરા જ નથી આપ્યા તો ફોટો ક્યાંથી પાડીએ?" નાગરીક દ્વારા પોલીસકર્મી સાથે ના આ સંવાદનો વીડિયો લેવામાં આવ્યો હતો. જેમાં પોલીસકર્મીનો આ જવાબ પણ રેકોર્ડ થયો હતો.

વાહન ટો કર્યાનું પ્રફ માંગતા આપ્યો તુમાખી ભર્યો જવાબ

અત્રે ઉલ્લેખનીય છે કે, વાહનને ટૉ કરતા પહેલાં વાહનો પાર્કિંગમાં છે કે નહીં, તેની સાબિતી માટે તેનો ફોટો અથવા વીડિયો લેવો જરૂરી છે.

આજ રોજ અમદાવાદ માં એક નાગરીક નું વાહન ટો કરી ને  સારંગપુર દરવાજા પાસે લઈ જવા માં  આવ્યું હતું.  નાગરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસ ના કર્મચારી પાસે  ટો કરેલ વાહન નો ફોટો માંગ્યો, જેના વળતા જવાબ માં પોલીસ કર્મી  દ્વારા બેદરકારી પૂર્વક  કહેવામાં આવ્યું  કે "અમને ક્યાં સરકારે અમને કેમેરા જ નથી આપ્યા તો ફોટો ક્યાં થી પાડીએ?" નાગરીક દ્વારા પોલીસ કર્મી સાથે ના આ સંવાદ નો વિડીઓ લેવા માં આવ્યો હતો જેમાં પોલીસ કર્મી નો આ જવાબ પણ રેકોર્ડ થઈ જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વાહન ને ટો કરતા પહેલાં વાહન નો પાર્કિંગ માં છે કે નહી તે સાબિતી માટે તેનો ફોટો અથવા વિડીઓ લેવો જરૂરી છે 

- વિસ્મય જગડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.