અમદાવાદઃ આ વેપારીઓના વિરોધને ટેકો આપીને રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કરવા જતાં ખોખરા વોડઁ કોગેસ પ્રમુખ અપૂર્વ પટેલ તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ધમભાઇ પટેલ સાથે 10 કાર્યકર વેપારીઓની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાર્કિંગ અંગે વેપારીઓનો વિરોધ, 10 વેપારીની અટકાયત - Parking Problem
અમદાવાદના હાટકેશ્વર સકઁલ પર AMC દ્વારા પાર્કિંગ ફી વસૂલવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાટકેશ્વરના ઓવરબ્રિજની નીચેની જગ્યા કોન્ટ્રાકટ પર આપીને પાકિઁગની ફી વસૂલવાનું શરૂ કરાતા હાટકેશ્વર વેપારી એસોસિએશને સપૂંર્ણ બંધ પાળીને વિરોધ વ્યક્ત કયોઁ હતો.
શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાર્કિંગ અંગે વેપારીઓનો વિરોધ, 10 વેપારીની અટકાયત