ETV Bharat / city

અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન, શું થશે કામગીરી જાણો - Ahmedabad Police Public Awareness Campaign

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ અવેરનેસ કેમ્પેઇન (Anti Drug Awareness Campaign)- ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન યોજાશે. નશીલી થ્રીલથી યુવાઓને જાગૃત કરવા માટે પોઝિટીવ એડવેન્ચર અને હકારાત્મક થ્રીલ મળશે અને તે માટે જ હવે શહેર પોલીસ અલગ અલગ કાર્યક્રમ (Thrill Addict Campaign Against Drugs) કરવા જઈ રહી છે.

અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન, શું થશે કામગીરી જાણો

author img

By

Published : Jun 18, 2022, 10:05 PM IST

અમદાવાદ- યુવાનો કુટેવોથી દૂર રહેશે તો પોઝિટીવ થ્રીલ મળશે. આ વિચાર હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ અવેરનેસ કેમ્પેઇન (Anti Drug Awareness Campaign)- ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન (Thrill Addict Campaign Against Drugs) યોજાશે. જેમાં યુવાનો જો ફીટનેસ અને હેલ્થ માટે ધ્યાન આપશે તો તેમના ભવિષ્ય માટે વધારે સારું છે. ત્યારે યુવાનો કુટેવોથી દૂર રહી અને જો ફીટનેસ ઉપર ધ્યાન આપશે તો તેમને પોઝિટીવ એડવેન્ચર અને થ્રીલ મળશે અને તે માટે જ હવે શહેર પોલીસ અલગ અલગ કાર્યક્રમ (Ahmedabad Police Public Awareness Campaign ) કરવા જઈ રહી છે.

યુવાઓને જાગૃત કરવા માટે પોઝિટીવ એડવેન્ચર અને હકારાત્મક થ્રીલ

ચેતક કમાન્ડોના દિલધડક કરતબ - જ્યારે ડ્રગ્સના દૂષણ સામે અમદાવાદ પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન (Thrill Addict Campaign Against Drugs) યોજાવા જઇ રહ્યું છે. જેમાં 18 માળના બિલ્ડિંગ પરથી ચેતક કમાન્ડોના દિલધડક કરતબ યુવાનો માટે મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરાયુ છે. ગુજરાતમાં શહેરીકરણ વધવાની સાથે સાથે યુવાનો દ્વારા નશીલા માદક દ્રવ્યોનું સેવન કરવાના પ્રમાણમાં પણ માતબર વધારો થયો છે. યુવાનો જે રીતે ડ્રગ્સના રવાડે ચડી રહ્યાં છે તેવા સંજોગોમાં આ દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ (Ahmedabad Police Public Awareness Campaign ) અને અન્ય એજન્સીઓ પણ આ બદીને રોકવા માટે સક્રિય બની ગઈ છે. તેમ છતાં પણ ગુજરાતમાં આ દૂષણ રોકાવાનું નામ જ નથી લેતું ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ એડિક્ટ સામે થ્રીલ એડિક્ટ (Anti Drug Awareness Campaign)યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ ગમે તે પોસ્ટ મૂકતા કે શેર કરતા પહેલા વિચારજો, પોલીસે શરૂ કર્યું છે આવું કામ

ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાનમાં શું હશે - અમદાવાદ શહેર પોલીસ દ્વારા થ્રીલ એડીક્ટના (Thrill Addict Campaign Against Drugs) નામથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર મ્યુઝિકલ પાર્ટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી યુવાનો સુધી જે મુળ સંદેશ પહોંચાડવો છે તે હેતુ સિદ્ધ થઈ શકે.સિંધુ ભવન સ્થિત 18 માળના બિલ્ડીંગ પરથી ચેતક કમાન્ડો રેપલીંગના માધ્યમથી દિલધડક કરતબ કરશે. આ કરતબ બતાવવા પાછળ યુવાનોમાં સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃતતા આવે અને શરીરને ખોખલા કરી દેતાં નશીલા દ્રવ્યોથી દૂર રહી શકે તે માટેનો છે.ડ્રગ અવેરનેસ માટે આયોજીત આ કાર્યક્રમ રવિવારે સાંજે 6 વાગ્યે સિંધુ ભવન રોડ સ્થિત સ્કાય લાઈન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાનો પણ જો દિલધડક રેપલીંગ કરી અને થ્રીલની મજા (Anti Drug Awareness Campaign)લેવા માગતા હશે તો તેમને પણ યોગ્ય તકેદારી સાથે 18 માળના બિલ્ડીંગ પૈકી નીચેના છઠ્ઠા માળ ખાતેથી રેપલીંગ કરાવવા માટેની તૈયારી પણ અમદાવાદ પોલીસ (Ahmedabad Police Public Awareness Campaign ) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Say No to Drugs : સુરતમાં લોકોને ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશ આપતું ટ્રાફિક સર્કલ, કોણે બનાવ્યું જાણો

NSG કમાન્ડોને પણ ડોગ્સના માધ્યમથી થતી તપાસનો કરતબ બતાવશે - ટેરરિઝમ એલિમેન્ટ હોય તેવા સંજોગોમાં NSG પાસે રહેલા ડોગ્સ અત્યંત મહત્વપુર્ણ સાબિત થતા હોય છે. આતંકવાદીઓ કે તેમની હિલચાલ સંદર્ભે માહિતી મેળવવા માટે NSGના ડોગ્સ કડીરૂપ ભૂમિકા ભજવતાં હોય છે. અમદાવાદ પોલીસ દ્વારા NSG કમાન્ડોને પ (Ahmedabad Police Public Awareness Campaign ) ણ ડોગ્સના માધ્યમથી થતી તપાસનો કરતબ બતાવવા પણ વિનંતી કરાઈ છે.તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદ પોલીસ ડ્રગ્સ એડિક્શન સામે થ્રીલ એડિક્ટનો (Thrill Addict Campaign Against Drugs) અભિગમ અપનાવી રહી છે ત્યારે પ્રથમ વખતના આ પ્રયોગ અંતર્ગત મળેલા પ્રતિસાદ બાદ બીજી વખત પણ અમદાવાદ પોલીસ ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત પ્રયોગ કરશે. બીજી વખતના પ્રયોગમાં હેલિકોપ્ટરના માધ્યમથી કરતબ (Anti Drug Awareness Campaign) બતાવવાની વિચારણાં અમદાવાદ પોલીસ કરી રહી છે.

ટોલ ફ્રી નંબર - ગુજરાતમાં નશીલા દ્રવ્યોની વધતી જતી હેરાફેરી વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા ટોલ ફ્રી નંબર (Toll free number by Gujarat Police) પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ટોલ ફ્રી નંબર પર નશીલા પદાર્થને લગતી માહિતી આપી શકે તે માટે પ્રચાર (Anti Drug Awareness Campaign) પણ કરાશે. અમદાવાદ પોલીસ જે વિસ્તારમાં અવેરનેસ કાર્યક્રમ કરવા જઈ રહી છે તે વિસ્તારમાં ભૂતકાળની અંદર વસ્ત્રાપુર પોલીસ મથક, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ એસ.ઓ.જી., એ ડિવિઝન અને ઝોન 7 પોલીસ દ્વારા અનેકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપવા માટે રેડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સની અવરજવર હોવા અંગેની પોલીસને અનેકવાર મળેલી માહિતીને આધારે પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ ચેકીંગ પ્રક્રિયા (Ahmedabad Police Public Awareness Campaign ) વધારી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.