ETV Bharat / city

અમદાવાદ: પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેટકનું ઉદ્ધાટન કરવામાં આવ્યું - latest news of ahmedabad

કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી, ત્યારે સતત ફરજ બજાવનાર પોલીસ પણ ફિટ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેટકનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

author img

By

Published : Oct 10, 2020, 2:11 AM IST

અમદાવાદઃ કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી, ત્યારે સતત ફરજ બજાવનાર પોલીસ પણ ફિટ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેટકનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

રાજ્યના ગૃહપ્રધાન અને DGP દ્વારા અમદાવાદના પોલીસ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસ ફિટનેશ રીફોર્મ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ વિભાગના સચિવ, શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રોજેકટનો ઉદ્દેશ્ય શહેરમાં કામ કરી રહેલા પોલીસકર્મીઓ ફિટ રહિને ફરજ બજાવે તે માટેનો છે. આ પ્રોજેકટ અંતર્ગત પોલીસકર્મીઓને પોલીસ સ્ટેડિયમ ખાતે ખાનગી સંસ્થા દ્વારા ફિટનેશ માટે કસરત સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં કોરોના સમયે શાહિદ થયેલા પોલીસ કર્મચારીઓને શ્રધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.