અમદાવાદઃ આ કમિટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ , ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમ જ મહેસૂલપ્રધાન કૌશિક પટેલનો સમાવેશ થાય છે.
બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ - ભાજપ પસંદગી સમિતિ
રાજ્ય સરકાર દ્વારા બોર્ડ નિગમોમાં વર્ષોથી ખાલી પડેલ જગ્યાઓને લઈને નિમણુક કરવા કવાયત આરંભાઈ છે. બોર્ડ નિગમના ચેરમેનોની નિમણુકને લઈને સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર વાયરલ થયો છે. જેમાં 45 જેટલા નિગમોની યાદી બનાવાઈ છે.
બોર્ડ નિગમને લઈ રાજ્ય સરકારે કમિટી બનાવી હોવાનો પત્ર થયો વાયરલ