અમદાવાદઃ સીએમ રૂપાણી દર વર્ષની જેમ પારંપારિક રીતે જગન્નાથ મંદિર સંધ્યા આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સીએમ સાથે ગૃહપ્રધાન, કલેકટર ,મેયર અને શહેર પોલીસકમિશ્નર પણ હતાં. આ તમામ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સરકાર દ્વારા રથયાત્રાને કોર્ટમાં જવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે હાઇકોર્ટમાં પહોંચી હતી.
અમદાવાદમાં ભગવાનની રથયાત્રાના આયોજનને લઇને રાજ્ય સરકાર હાઇકોર્ટ પહોંચી - ગુજરાત સરકાર
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સંધ્યા આરતીમાં ભાગ લેવા પત્ની સાથે પહોંચ્યાં હતાં. મંદિરમાં આરતી બાદ મંદિર પ્રશાસન અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ જે બાદ સરકારે રથયાત્રાના આયોજન માટે રાજ્ય સરકાર કોર્ટમાં પહોંચી હતી.

અમદાવાદમાં ભગવાનની રથયાત્રા નગરચર્યા માટે સરકાર કોર્ટમાં જશે