ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ EVM ખૂલતાં જ ઉમેદવારનું ભવિષ્ય નક્કી થશે - Vote Counting

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાનની આજે મંગળવારે મતગણતરી થઈ રહી છે. આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 42 ટકા મતદાન થયું હતું. આજે મત ગણતરી બાદ તમામ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. જોકે, આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હોવાથી લોકોને હવે ત્રીજો વિકલ્પ પણ મળ્યો હતો. આ પહેલા લોકો પાસે માત્ર ભાજપ અને કોંગ્રેસ બે જ વિકલ્પ હતા. હવે મત ગણતરી પછી ખબર પડશે કે લોકોએ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે.

થોડી વારમાં EVM ખૂલતાં જ ઉમેદવારનું ભવિષ્ય નક્કી થશે

author img

By

Published : Feb 23, 2021, 9:33 AM IST

  • AMC ચૂંટણી માટે મત ગણતરી શરૂ
  • 48 વોર્ડની 192 બેઠક માટે થશે મત ગણતરી
  • બેલેટ પેપરની ગણતરી 8.30થી શરૂ, EVMની 9 વાગ્યાથી શરૂ

અમદાવાદઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાનની આજે મંગળવારે મતગણતરી થઈ રહી છે. આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 42 ટકા મતદાન થયું હતું. આજે મત ગણતરી બાદ તમામ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. જોકે, આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હોવાથી લોકોને હવે ત્રીજો વિકલ્પ પણ મળ્યો હતો. આ પહેલા લોકો પાસે માત્ર ભાજપ અને કોંગ્રેસ બે જ વિકલ્પ હતા. હવે મત ગણતરી પછી ખબર પડશે કે લોકોએ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.